________________
૯ ૩૮ :
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૧૨
(૫) ફટસાક્ષી:- ફૂટ એટલે જુ. કૂટસાક્ષી એટલે બેટીસાક્ષી. કેટ આદિમાં બેટી સાક્ષી પૂરવી એ ફૂટસાક્ષી છે. આ અસત્યમાં બીજાના પાપને પુષ્ટિ મળતી હોવાથી આને જુદે ઉલ્લેખ કર્યો છે. (૧૧) બીજા અણુવ્રતના અતિચારે:
इह सहसभक्खाणं, सहसा य सदारमंतमेयं च ।
मोसोवएसयं कूडलेहकरणं च वज्जेइ ॥ १२ ॥ છે. સ્કૂલમૃષાવાદ વિરમણ વ્રતમાં સહસા-અભ્યાખ્યાન, રહસ્ય- અત્યાખ્યાન, સ્વદારમંત્રભેદ, અસત્ય-ઉપદેશ, ફૂટલેખ એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે.
(૧) સહસા-અભ્યાખ્યાન - સહસા એટલે વિચાર્યા વિના. અભ્યાખ્યાન એટલે અવિદ્યમાન દેષોનો આરોપ મૂકે. વિચાર્યા વિના બે આરોપ મૂકવે એ સહસાઅભ્યાખ્યાન છે. જેમકે- વિચાર્યા વિના કોઈને તું ચાર છે, તે અમુક ચોરી કરી છે વગેરે કહેવું.
(૨) રહસ્ય-અભ્યાખ્યાન - રહસ્ય એટલે એકાંતમાં થયેલ. અભ્યાખ્યાન અટલે કહેવું. એકાંતમાં બનેલું કહેવું તે રહસ્ય-અત્યાખ્યાન. કેઈને એકાંતમાં મસલત કરતા જોઈને કે સાંભળીને બીજાને કહે કે આ લોકે અમુક અમુક રાજય વિરુદ્ધ વગેરે મસલત કરે છે.
(૩) સ્વદારમંત્રભેદા- દાર એટલે સ્ત્રી મંત્ર એટલે ગુપ્ત વાત. ભેદ એટલે પ્રકાશન કરવું. પોતાની પત્નીએ મારી વાત બીજા પાસે નહિ જાય એવા વિશ્વાસથી કરેલી ગુપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org