SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦ ૧ શ્રાવકધમ—પચાશક : ૩૫ : પ્રાણુનાશનું પ્રત્યાખ્યાન કરવાથી અધ આદિત્તુ' પ્રત્યાખ્યાન થઈ જાય છે. કારણ કે અધઆદિ પ્રાણવિનાશનુ' કારણ છે. ( કાર્યના પ્રત્યાખ્યાનમાં કારણનુ પ્રત્યાખ્યાન આવી જાય છે. ) પ્રશ્ન:- તા પછી અંધ આદિથી વ્રતભ′ગ કેમ ન થાય ? ઉત્તર:- વ્રત અતવૃત્તિથી અને મહિવૃત્તિથી એમ એ પ્રકારે છે. તેમાં જ્યારે મારી નાખવાની બુદ્ધિન હેાવા છતાં ક્રોધ આદિ આવેશથી મરી ન જાય તેની દરકાર રાખ્યા વિના અધ આદિ કરે ત્યારે મૃત્યુ ન થવા છતાં યાહીન બની જવાના કારણે વિરતિ નિરપેક્ષ બની જવાથી અતવુંત્તિથી વ્રતના ભગ છે, પણ મૃત્યુ ન થવાથી અહિવૃત્તિથી વ્રતનુ પાલન છે. આમ આંશિક વ્રતપાલન અને આંશિક વ્રતભ‘ગ થવાથી અતિચારના વ્યવહાર થાય છે. કહ્યુ` છે કેन मारयामीतिकृतव्रतस्य, विनैव मृत्युं क इहातिचार: ? | निगद्यते यः कुपितेा वधादीन, करोत्यसौ स्यान्नियमानपेक्षः ॥ १ ॥ मृत्योरभावान्नियमोऽस्ति तस्य, कोपाद् दयाहीनतया तु भग्नः । देशस्य भङ्गादनुपालनाच्च पूज्या अतीचारमुदाहरन्ति ||२|| પ્રશ્ન “મારે પ્રાણુનાશ ન કરવા એવા નિયમ લેનારને મૃત્યુ વિના જ (માત્ર ખધ, વધ આદિથી) અતિચાર કેવી રીતે લાગે ? (નિનયતે=) ઉત્તર:- જે ગુસ્સે થઈને વધ વગેરે કરે છે તે વ્રતથી નિરપેક્ષ છે. આવી રીતે વધાદિ કરવામાં મૃત્યુ ન થવાથી નિયમ રહે છે, કાપથી દયાહીન બની જવાથી પરમાથ થી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy