SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૩૮ : ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પચાશક ગાથા ૩૦-૩૧ निक्खित्तभरी पायं पुत्तादिसु अहव सेसपरिवारे । ચેવમમરો ય તદ્દા, સન્મસ્થતિ નો નવરું ॥ ૩૦ ॥ लोगववहारविरओ, बहुसो संवेगभावियमई य । पुव्वोदियगुणजुत्तो, णव मासा जाव विहिणा उ ॥ ३१ ॥ નવમી પ્રતિમામાં રહેલા શ્રાવક નાકરા પાસે પણ ખેતી વગેરે મહાન આરભ કરાવતા નથી. અહીં મહાન આર્ભ કરાવતા નથી એમ કહ્યું હાવાથી આાસન અપાવવુ' ( મહેમાન આદિ માટે આસન પથરાવવુ' ) વગેરે અતિશય નાનાં કાર્યાં કરાવવાને નિષેધ નથી. પ્રશ્ન :-કેવા જીવ બીજા પાસે પશુ આરંભ ન કરાવવાના ત્યાગ કરી શકે ? ઉત્તર :-ધનવાન કે અતિશય સ'તેાષી ગરીબ મીજા પાસે પશુ આરંભ ન કરાવવાના ત્યાગ કરી શકે છે. [અહીં ગાથાના સંતુષ્ટપદના ટીકામાં અતિશય સતાષી અથ કર્યો છે. જે અતિશય સતાષી બન્યા નથી તેને વધારે ધન મેળ વવાની ઇચ્છા હૈાય એ સહજ છે. આથી જે અતિશય સતાષી નથી તે ધનવાન ન હાય તા તેને ધનવાન મનવાની ઈચ્છા થાય તે સહજ છે. આથી તેને વ્યાપાર વગેરે સદંતર બંધ કરવાની ભાવના ન થાય. એટલે જે અતિશય સતાષી નથી તેવા ગરીબને વ્યાપાર વગેરે સ'તર અધ કરવાની ભાવના ન થાય તે સહજ છે. એટલે જે ધનવાન હાય અને થાડી સતાષી હાય તેમાં સદંતર વ્યાપાર અધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy