________________
ગાથા-૩૦-૩૧ ૧૦ ઉપાસકપ્રતિમવિધિ—પંચાશક: ૫૩૯ :
કરવાની ભાવના જાગી શકે. આથી અહીં “ધનવાન” એમ કહ્યું છે. જો કે ધન હોય, પણ જે થોડો પણ સંતોષ ન હોય તે ધનવાનને પણ વ્યાપાર વગેરે સદંતર બંધ કરવાની ભાવના ન થાય. આથી પ્રસ્તુતમાં “ધનવાન” કહ્યું હોવા છતાં “સંતોષી ધનવાન” એમ સમજી લેવું જોઈએ. હવે બીજી વાત. ધનવાન ન હય, ગરીબ હેય, પણ અતિસંતોષી હાય તે તેને પણ વ્યાપાર વગેરે સદંતર બંધ કરવાની ભાવના થાય. આથી અહીં (ટકામાં) “અતિસંતેલી ગરીબ” એમ કહ્યું છે. આને સાર એ આવ્યું કે ] જે (સંતોષી) ધનવાન હેય કે ધનવાન ન હોય પણ અતિસંતોષી હોય તે કેાઈ પણ બીજા પાસે પણ આરંભ ન કરાવવાને ત્યાગ કરી શકે છે. (૨૯)
આ પ્રતિમામાં રહેલે શ્રાવક કુટુંબકાય આદિને ભાર પ્રાય: ચગ્ય પુત્ર કે ભાઈ આદિ ઉપર મૂકી દે, અથવા પુત્રાદિ સિવાય નોકર વગેરે પરિજન ઉપર મૂકી દે. ધન-ધાન્યાદિ બધા જ પરિગ્રહ ઉપર અપ મમત્વભાવવાળે હેય. આ શ્રાવક અપરિણત બુદ્ધિવાળો પણ હોય, પણ આ (નવમી પ્રતિમામાં રહેલે) પરિણત બુદ્ધિવાળે હેય. (૩૦) લેકવ્યવહારથી નિવૃત્ત હોય. સ્વબુદ્ધિને અનેકવાર મોક્ષાભિલાષાથી વાસિત કરે, અર્થાત્ વારંવાર મોક્ષની ઈરછા કર્યા કરે. પૂર્વની બધી પ્રતિમાઓથી યુક્ત હેય. ઉત્કૃષ્ટથી નવ માસ સુધી આગમત વિધિથી આ પ્રતિમાનું પાલન કરે. (૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org