________________
ગાથા-૨૯ ૧૦ ઉપાસક્રપ્રતિમાવિધિ-૫'ચાશક : ૫૩૭ :
7
હાય. કારણ કે આરંભ કરનારા ઘણા છે. આથી માત્ર સ્વચ ન કરવા રૂપે આરબને ત્યાગ કરવામાં ઘણા આર ભના સ્વીકાર થયા અને અલ્પ આરંભના ત્યાગ થયા. આ રીતે ઘણા આરભનેા સ્વીકાર કરીને અલ્પ આરભના ત્યાગ કરવાથી શા લાભ થાય?
ઉત્તર ઃ- માત્ર સ્વયં આરબ કરવામાં આરંભ અલ્પ હોવા છતાં તેને ત્યાગ હિતર જ છે. શુ' મહાભ્યાધિથી પરેશાન થઈ રહેલાને થાડા પણુ વ્યાધિ ઘટે તે લાભ ન થાય ? થાય જ. તેમ અહીં ભવ્ય જીવના અપ પશુ આર્ભત્યાગ અવશ્ય હિતકર અને છે.
મશ્ન :-આનું શું કારણ ?
ઉત્તર :- આનાં બે કારણ છે, એક તે આઠમી પ્રતિ મામાં આર્ભના સ્વય' ત્યાગ કરવા જોઈએ એવી જિનાજ્ઞાનું પાલન થાય છે. બીજુ` એ કે સ્વય' આરંભના ત્યાગ કરવામાં પણુ આંતરિક સામર્થ્ય જોઈએ. આથી સ્વય’ આરભના ત્યાગ કરવામાં આંતરિક સામર્થ્ય નું પાલન થાય છે.
પૂર્વની સાત પ્રતિમાએથી યુક્ત શ્રાવક આઠમી પ્રતિમામાં ઉત્કૃષ્ટથી આઠ મહિના સુધી સ્વયં આરંભના ત્યાગ કરે છે. ( ૨૭–૨૮ )
– નવમી પ્રેષ્ણવજન પ્રતિમાનું સ્વરૂપ :
पेसेहिवि आरंभ, सावज कारवेद णो गुरुयं । अत्थी संतुट्ठो वा, एसो पुण होति विष्णेओ ।। २९ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org