________________
૫૩૬૧૦ ઉપાસકપ્રતિમાવિધિ પંચાશક ગાથા ૨૬-૨૭૨૮
આઠમી આરંભવર્જન પ્રતિમાનું સ્વરૂપ - वजइ सयमारंभ, सावजं कारपेइ पेसेहिं । पुव्वप्पओगओ च्चिय, वित्तिणिमित्तं सिढिलभावो ॥ २६ ॥
આઠમી પ્રતિમામાં રહેલો શ્રાવક સ્વયં ન કરવા રૂપે ખેતી આદિ આરંભનો ત્યાગ કરે છે, અર્થાત્ ખેતી આદિ જાતે ન કરે, પણ પિતાની આજ્ઞા માનનારા નકર વગેરે પાસે કરાવે. પ્રતિમાને સ્વીકાર કર્યા પહેલા આજીવિકા નિમિત્ત પિતાને જે વ્યવસાય ચાલુ હોય તે સંબંધી જ નોકર આદિ પાસે આરંભ કરાવે, નવા વ્યવસાયમાં ન જોડે. નોકર આદિ પાસે આરંભ કરાવવામાં પણ આરંભસંબંધી તીવ્ર પરિણામવાળ ન હોય. (૨૬)
માત્ર સ્વયં આરંભ ન કરવામાં પણ લાભ - निग्धिणतेगंतेणं, एवंवि हु होइ चेव परिचत्ता । एहहमेत्तोवि इमो, वजिर्जतो हियकरो उ ॥२७॥ भव्वस्साणावीरियसंफासणभावतो णिओगेणं ।। पुन्वोइयगुणजुत्तो, ता वजति अट्ट जा मासा ॥२८॥
સ્વયં આરંભ કરવામાં અને બીજા પાસે આરંભ કરાવવામાં એમ બે રીતે નિર્દયતા રહેલી છે. આથી સર્વયં આરંભ ન કરવા રૂપે પણ આરંભને ત્યાગ કરવામાં (તેટલા અંશે નિર્દયતાનો ત્યાગ થાય છે.
પ્રશ્ન - જાતે આરંભ કરે તે અ૫ હોય. કારણ કે પિતે એકલો છે. બીજાઓ પાસે આરંભ કરાવે તે ઘણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org