________________
માયા-લ
: ૩૧ :
૧ શ્રાવકધમ —પચાશક પ્રાપ્તિમાં પ્રતિબંધક બનતા નથી, પણ તેમાં અતિચાર કરાવે છે. એટલે જેમ સજ્વલન કષાયાના ઉદ્ભય હાય ત્યારે સવિરતિગુણુને લાભ થાય છે અને અતિચારા લાગે છે, તેમ પ્રત્યાખ્યાનાવરણના ઉદય હેાય ત્યારે દેશિવરતિના લાભ થાય છે અને તેમાં અતિચારા લાગે છે, અને તેમ અપ્રત્યાખ્યાન કષાયના ઉદય હાય ત્યારે સમ્યક્ત્વગુણના લાભ થાય છે અને તેમાં અતિચારા લાગે છે. આમ દેશવિતિમાં અતિચારાના અભાવ થતા નથી.
બીજાઓ કહે છે કે સમ્યક્ત્વ અને દેશિવરતિમાં અતિચારા અનુક્રમે પહેલા અને બીજા કષાયાના ઉદયથી થાય છે. એ એ કષાયેાના ઉદ્ભય વિચિત્ર છે. આથી તે સૌથી અને દેશથી વિરાધનાનું કારણ બને છે.
કુથુઆનું દૃષ્ટાંત પણ અસ`ગત છે. કારણ કે ખીજા દૃષ્ટાંતથી તેના ખાધ થઈ જાય છે. તે આ પ્રમાણે:હાથીના શરીરથી મનુષ્યનુ' શરીર ઘણુ' નાનું છે છતાં તેમાં ચાંદી વગેરે રાગેા હાય છે.
અનતાનુધી આદિ ૧૨ કષાયાને આગમમાં સધાતી કહ્યા હોવાથી તેમના ઉયથી સમ્યક્ત્વાદિના ભગ જ થાય એમ જે કહેવાય છે તે અયુક્ત છે. સર્વવિરતિની અપેક્ષાએ જ ૧૨ કષાયાને સઘાતી કહ્યા છે. આમ દેશવિરતિમાં જ અતિચારા સબવે છે. (૯)
પ્રથમવ્રતના અતિચારોઃ—
बंधवहं छविच्छेयं, अइभारं भत्तपाणवोच्छेयं । कोहाइदूसियमणो, गोमलुयाईण णो कुणइ ॥ १० ॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org