________________
ગાથા-૯ ૧ શ્રાવકધમ —પચાશક
રૂપ હાવાથી તેના અ‘શથી ભ‘ગ એટલે સપૂર્ણ નાશ. જેમ કે કુથુઆનું શરીર. કું થુઆનુ શરીર એટલુ નાનુ` છે કે એના પાંખ વગેરેથી આંશિક ભંગ ન થાય, કિંતુ સ`પૂર્ણ નાશ જ થાય. મહાવ્રતામાં અતિચારા હોય. કારણ કે તે માટાં છે. જેમ હાથીનુ શરીર માટુ.. હાવાથી તેમાં ચાંદી વગેરે રાગ હાય છે તેમ મહાવ્રતા માટાં હોવાથી ચાંદી વગેરેના રાગ રૂપ અતિચાર હાય છે.
: ૨૯ :
ઉત્તર:- તમારું કહેવુ" સાચું નથી. કારણ કે શાસ્ત્રોમાં અણુવ્રતાના અતિચારા સંપૂણું ભંગથી અલગ રૂપે સ'મત છે. કહ્યુ` છે કે
जारिसओ जइभेओ, जह जायड़ जह य तत्थ दोसगुणा । जयणा जह अइयारा, भंगो तह भावणा या ॥ १ ॥ ( પાઁચાશક અવચૂર્ણિ, નવપદ પ્રકરણ, )
<<
આ દ્વાર ગાથા છે. તેમાં સમ્યક્ત્વ આદિ પદાર્થોના વિશેષ એષ માટે વિચારવાનાં નવ દ્વારા (–પ્રકાર) અતાવ્યા છે. તે આ પ્રમાણે (૧) સ્વરૂપ:-સમ્યક્ત્વાદિ ગુણ્ણાનું સ્વરૂપ, (૨) ભેદઃ-સમ્યક્ત્વાદિના પ્રકાશ. (૩) ઉત્પત્તિઃ- સમ્યક્ત્વાદિ કેવી રીતે પ્રગટે છે. (૪) દોષ:-સમ્યક્ત્વાદિના અભાવમાં થતા દાષા. (૫) ગુણઃ- સમ્યક્ત્વાદિની પ્રાપ્તિથી થતા લાલા. (૬) જયણાઃ- સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થયા પછી તેની રક્ષા આદિ માટે તેતે ગુણનાં વિાધી કાર્યોં ન થાય તેની કાળજી, (૭)અતિચારઃ-વ્રતના આંશિક પાલન અને આંશિક ભંગ રૂપ અતિચાર. (૮) ભ‘ગઃ-સમ્યક્ત્વાદિ ગુણૢાના સર્વથા નાશ કેવી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org