SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૦૮ : ૯ યાત્રાવિધિ—પચાશક ગાથા ૩૯ થાય છે. (૪) આ જિનમહત્સવની ક્રિયા જેવી તેવી નથી -નિરથ ક નથી, કિંતુ ગભીર છે-સહેતુક છે એવી પ્રસિદ્ધિ થાય છે. ( ૫ ) લેાકામાં જિનશાસનની પ્રસિદ્ધિ થાય છે. (૬) જિનયાત્રાથી ઉક્ત તી કર બહુમાન વગેરે (પાંચ) લાભ થાય છે માટે જ જિનયાત્રાથી વિશુદ્ધ માનુસારી ભાવ થાય છે. [ જિનયાત્રાથી તીર્થંકર બહુમાન વગેરે પાંચ લાભ અને એ પાંચ લાભથી વિશુદ્ધ માર્ગાનુસારી ભાવ રૂપ લાભ થાય છે. આમ વિશુદ્ધ માર્ગોનુસારી ભાવમાં જિનયાત્રાં તીર્થંકર બહુમાન આદિ દ્વારા પરપરાએ કારણુ ખને છે. ] માનુસારી ભાવ એટલે માક્ષમાગ ને અનુકૂલ અધ્યવસાય. ( ૩૭–૩૮) ] વિશુદ્ધ માર્ગાનુસારી ભાવની મહત્તા ઃ तत्तो सयलसमीहियसिद्धी णियमेण अविकलं जं सो । कारणमिमिए भणिओ, जिणेहि जियरागदोसेहिं ।। ३९ ।। વિશુદ્ધ માર્ગાનુસારી ભાવથી સકલ વાંછિત અની સિદ્ધિ અવશ્ય થાય છે. કારણ કે જેમણે રાગ-દ્વેષને જીતી લીધા છે એવા અરિહં'તાએ વિશુદ્ધ માર્ગાનુસારીભાવને સકલવાંછિત અર્થોની સિદ્ધિનું અવધ્ય કારણુ કહ્યો છે, : ભાવાર્થ :— માર્ગાનુસારી ભાવ સકલ વાંછિત અર્થીની સિદ્ધિનું વધ્યું કારણુ છે એમ ગમે તેણે નથી કહ્યું, કિંતુ જિનાએ કહ્યુ છે. જિનાના કથનમાં કદી ફેરફાર ન હોય. કારણ કે જિના અસત્ય બેલવાના કારણેા રાગ-દ્વેષથી રહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy