SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૭-૩૮ ૯ યાત્રાવિધિ—પંચાશક : પ૦૭ : = જબૂદ્વીપના ભરતક્ષેત્રના ઋષભદેવ વગેરે ચાવીસ જિનેના જે કલ્યાણક દિવસે છે તે જ કલ્યાણક દિવસ બાકીના ચાર ભરતક્ષેત્રના અને પાંચ અિવત ક્ષેત્રના ચોવીસ જિનના છે. [ જેમ કે અહીં શ્રી મહાવીર સ્વામીના જે પાંચ કલ્યાણક દિવસે છે તે જ પાંચ કલ્યાણક દિવસે બીજા ચાર ભારતમાં અને પાંચ એરવત ક્ષેત્રમાં ચોવીસમા તીર્થંકરના છે. તથા અવસર્પિણીમાં ચોવીસ જિનેશ્વરના જે કલ્યાણક દિવસે છે તે જ કલ્યાણક દિવસે વિપરીત રીતે ઉત્સર્પિણીમાં ચોવીસ જિનન છે. [ જેમ કે–શ્રી મહાવીરસ્વામીના જે પાંચ કલ્યાણક દિવસે છે તે જ પાંચ કલ્યાણક દિવસે ઉત્સપિણીમાં પહેલા પદ્મનાભ તીર્થંકરના છે. ] ( ૩૬) કલ્યાણકામાં મહત્સવ કરવાથી થતા લાભો:तित्थगरे बहुमाणो, अब्भासो तह य जीयकप्पस्त । ર્વિવાદિગણુતી, અમીરપકવ ો રૂ૭ | वष्णो य पवयणस्सा, इय जत्ताए जिणाण णियमेणं । मग्गाणुसारिभावो, जायह एत्तो चिय विसुद्धो ॥३८॥ ... કલ્યાણક દિવસમાં જિનયાત્રા (જિન મહત્સવ) કરવાથી થતા લાભો આ પ્રમાણે છે(૧) તે આ દિવસ છે કે જે દિવસે ભગવાનને જન્મ થયો હતે, ઈત્યાદિ ભાવનાથી તીર્થકર ઉપર બહુમાન (-પક્ષપાત) થાય છે. (૨) પૂર્વ પુરુષોએ આચરેલ આચારનો અભ્યાસ થાય છે. (૩) દેવેંદ્ર, દેવ, દાનવ વગેરેનું અનુકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy