________________
: ૫૦૪ : ૯ યાત્રાવિધિ—પચાશક
તપ વગેરે પણ કરવુ‘ જોઇએ, એમ ‘પશુ’ શખ્સના ભાવ છે. ] (૨૯)
ગાથા-૩૦-૩૧
કલ્યાણુકાનું સ્વરુપ અને ફળ :
पंच महाकल्लाणा, सव्वेसि जिणाण होंति नियमेण ॥ સુવળ છેચમૂયા, વછાળા યનીવાળું ૨૦ | गन्भे जम्मे य तहा, णिक्खमणे चेव णाणणेव्वाणे । भुवणगुरूण जिणाणं, कल्लाणा होंति णायव्वा ।। ३१ ।।
સ ( સ કાળમાં સઘળા મનુષ્યક્ષેત્રમાં થનારા) જિશ્વાના પાંચ જ મહાન કલ્યાણકા (=સુખકારી પ્રસંગે। ) અવશ્ય થાય છે.
પ્રશ્નઃ— પાંચ જ કલ્યાણકા થાય, બધા જ જિનેશ્વરાના થાય, અને અવશ્ય થાય, ચારે ય તેમાં ફેરફાર ન થાય એનુ' શુ' કારણ?
ઉત્તર:— આનું કારણુ વસ્તુના તેવા સ્વભાવ છે, અર્થાત્ કુદરતી રીતે આમ બન્યા કરે છે.
આ મહાન કલ્યાણુકાથી ત્રણે ભુવનમાં સવ જીવાને આનદ થતા હાવાથી આ મહાકલ્યાણકા ત્રિભુવનમાં આશ્ચયભૂત છે. આ મહાકલ્યાણુકાની આરાધનાથી જીવેાને માક્ષરૂપ ફળ મળે છે. (૩૦) ભુવનગુરુ જિનેશ્વરીનું ગલમાં આગમન (=પૂર્વભવમાંથી વન), જન્મ, ચારિત્રના સ્વીકાર, કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને માક્ષમાં ગમન એ પાંચ પ્રસગે સર્વ જીવાને કલ્યાણસુખ થાય છે. ( આથી આ પાંચ પ્રસંગાને કલ્યાણક કહેવામાં આવે છે.) (૩૧)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org