________________
: ૪૯૮ : ૯ યાત્રાવિધિ—પચાશક
ગાથા-૧૭થી૨૦
સવ કાર્યનુ* ઉચિત કાર્ય કરવાથી શુભ (=પુણ્યના અનુ'ધવાળા) ધમ થાય છે. જિનયાત્રા વડે વીતરાગ સંબધી ઉચિત કાય કરવાથી શ્રેષ્ઠ શુભધમ થાય છે. કારણકે વીતરાગ સમસ્ત જીવાથી અધિક ગુણાવાળા ઢાવાથી યાત્રાના વિષય (=વીતરાગ) પારમાર્થિક છે, અર્થાત્ યાત્રાના વિષય વીતરાગ સવ' જીવાથી અધિક ગુણવાળા હોવાથી સર્વોત્તમ છે.
[ ભાવાથઃ— કાઇનું પણ ઉચિત કાય કરવાથી લાભ થાય. પણ વીતરાગ સંબંધી ઉચિત કાર્ય કરવાથી અત્ય'ત ઘણેા લાભ થાય. કારણ કે વીતરાગ વિશ્વના સમસ્ત જીવાથી અધિક ગુણવાળા હાવાથી સર્વોત્તમ છે. જિનયાત્રા વીતરાગ સ''શ્રી ઉચિત કાર્ય હાવાથી જિનયાત્રા વડે વીતરાગ સંબંધી ઉચિત કાય થાય છે. માટે અહી' કહ્યુ કે બીજા જીવાનુ' ઉચિત કાર્ય કરવાથી થતા શુભ ધર્મથી જિનયાત્રા વડે વીતરાગ સ`ખ શ્રી ઉચિત કાય કરવાથી શ્રેષ્ઠ શુભ ધમ થાય છે. આનાથી જિનયાત્રા ઉત્કૃષ્ટ ધર્મ હાવાથી કરવા લાયક છે એમ સૂચિત કર્યુ છે. રાજા પાસે જિનયાત્રામાં હિંસા બધ કરાવવી છે. પણ એ માટે જિનયાત્રા કરવા લાયક છે એ વાત રાજાના દિલમાં જચાવવી જોઇએ. જો રાજાને જિનયાત્રા જ કરવા લાયક ન ગણાતી હોય તે તેની પાસે આગળની (જીવહિંસા નિવારણની) વાત શી રીતે કરી શકાય? આથી આ ગાથામાં જણાવેલા ઉપદેશના ઈરાદા રાજાના દિલમાં જિનયાત્રા કરવા
·
* જેની યાત્રા (=મહેાત્સવ) કરવાની હેાય તે યાત્રાના વિષય કહેવાય. પ્રસ્તુતમાં વીતરાગની યાત્રા હેાવાથી યાત્રાના વિષય વીતરાગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org