________________
ગાથા-૧૭થી ૨૦ ૯ યાત્રાવિધિ—પંચાશક : ૪૯૭ :
મહાપુરુષોનાં ઉત્તમ દષ્ટાંત કહેવા, ભાવભરેલા શ્લોકોનું વર્ણન કરવું- એ રાજાને ઉપદેશ આપવાને વિધિ છે, અર્થાત્ રાજાને આવા પ્રકારનો ઉપદેશ આપ. (૧૬)
યાત્રા પ્રસંગે રાજાને આપવાના ઉપદેશનું સ્વરૂપ:सामण्णे मणुयत्ते, धम्माउ गरीसरत्तणं णेयं । इय मुणिऊणं सुंदर ! जत्तो एयम्मि कायध्वो ॥ १७ ॥ इड्ढीण मूलमेसो, सव्वासि जणमणोहराणं ति । एसो य जाणवत्तं, णेओ संसारजलहिम्मि ॥ १८ ॥ जायइ अ सुहो एसो, उचिमत्थापाययेण सव्वस्स । जत्ताइ वीयरागाण विसयसारत्तो पवरो ॥ १९ ॥ एतीइ सव्वसत्ता, सुहिया खु अहेसि तंमि कालंमि । एहिपि आमघाएण कुणसु तं चेत्र एतेसि ॥ २० ॥
હે મનુષ્યશિરોમણિ! મનુષ્યરૂપે બધા મનુષ્ય સમાન હોવા છતાં કોઈ જીવ પુણ્ય કર્મના ઉદયથી મનુષ્યનો સવામી રાજા બને છે. આ જાણીને ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ. (૧૭) લોકોના ચિત્તને હરનારી મનુષ્ય અને દેવલોક સંબંધી સઘળી સંપત્તિનું કારણ ધર્મ છે. (આનાથી ધર્મનું સાંસારિક ફળ બતાવ્યું) અને ધર્મ જ સંસારરૂપ સાગરને તરવા માટે જહાજ સમાન છે. આનાથી ધર્મનું મોક્ષફળ બતાવ્યું. ૩ (૧૮)
૩૨
Jain Education International
For Private & Personal Use Only
. www.jainelibrary.org