SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૧-૨૨ ૯ યાત્રાવિધિ—પંચાશક : ૪૯ : લાયક છે એમ ઠસાવવાનો છે. જિનયાત્રા કરવા લાયક છે એમ દિલમાં જચી ગયા પછી જીવહિંસા નિવારવાની વાત જલદી જચી જાય. ] (૧૯). - જિનના જન્મ આદિ પ્રસંગે બધા જીવો સુખી જ હતા -આનંદમાં જ હતા. તેથી હે મહારાજ! હમણાં પણ જિનયાત્રામાં અમારીનું પ્રવર્તન કરાવીને બધા જીવોને અભયદાન આપવા દ્વારા સુખી કરે. (૨૦) આચાર્ય ન હોય તે શું કરવું તે જણાવે છે. - तम्मि असंते राया, दडवो सावगेहिवि कमेणं । कारेयध्वो य तहा, दाणेणवि आमघाउत्ति ॥ २१ ॥ આચાર્યું ન હોય, અથવા આચાર્ય હેય પણ રાજાને મળવા આદિ માટે સમર્થ ન હોય, તે શ્રાવકોએ પણ રાજકુલમાં પ્રસિદ્ધ રીતરિવાજ મુજબ રાજાને મળવું અને (સમજાવીને ) તેની પાસે જીવહિંસા બંધ કરાવવી. જે (સમજાવવાથી) રાજા આ કાર્ય કરવા ન ઇછે તે તેને ધન આપીને પણ આ કાર્ય કરાવવું. ( ૨૧ ) - હિંસા બંધ કરનાર હિંસકોને દાન આપવાને વિધિઃतेसिपि धायगाण, दायव्वं सामपुव्वगं दाणं । ... तत्तियदिणाण उचियं, कायव्वा देसणा य सुहा ॥२२॥ જીવહિંસાથી જીવનારા માચ્છીમાર આદિને પણ જેટલા દિવસ મહોત્સવ હોય તેટલા દિવસ પ્રેમ ઉત્પન્ન કરે તેવાં (મીઠાં) વચને કહેવા પૂર્વક ઉચિત અનાદિનું દાન આપવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy