________________
: ૨૬ ઃ
૧ શ્રાવકધમ —પચાશક
પશુ આરભના નિયમ ન કરી શકે. કારણ કે ગૃહસ્થાવસ્થામાં ખેતી, રસાઇ આદિ ક્રિયાને ત્યાગ અશકય છે. (૮) પ્રાવધ વિરતિના સ્વીકારની વિધિઃ
गुरुमूले सुयधम्मो, संविग्गो इत्तरं व इयरं वा । वज्जित तओ, सम्मं वज्जेइ इमे य अइयारे ||९||
ગુરુ પાસે જેણે ધમ સાંભળ્યેા છે એવા સવિગ્ન શ્રાવક ઘેાડા ટાઈમ સુધી કે જીવનપર્યં ́ત પ્રાણવધનું પ્રત્યાખ્યાન કરે, તથા નીચેની ગાથામાં કહેવાશે તે પાંચ અતિચારાના ભાવશુદ્ધિથી ત્યાગ કરે.
સભ્યજ્ઞાન અને ક્રિયાથી યુક્ત હાય તથા ધર્મશાસ્ત્રના અર્થાના સાચા ઉપદેશ આપે તે ગુરુ છે, કહ્યુ` છે કે— धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मपरायणः । सवेभ्यो धर्मशास्त्रार्थ - देशको गुरुरुच्यते ॥ १॥
ગાથા-૯
“ ધર્મ ને જાણનાર, ધર્મને આચરનાર, સદા ધર્મમાં તત્પર અને જીવાને ધર્મશાસ્ત્રના અર્થના (સાચેા) ઉપદેશ આપનાર ગુરુ કહેવાય છે. અથવા
.
wagtatam
जो जेण सुद्धधम्मे, निओजिओ संजएण गिहिणा वा । सो चेव तस्स भण्णति, धम्मगुरू धम्मदाणाओ ।। २ ।।
* શ્રાવકધર્મ વિધિપ્રકરણ-૭૯
સાધુએ કે ગૃહસ્થે, જેણે જેને શુદ્ધધર્મ માં જોડવો હાય તે જ તેના ધર્માંદાતા હેાવાથી ધર્મગુરુ કહેવાય છે.
"7
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org