SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૬થી ૩૮ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૭૫ : (૨) “જેમ બધા સમુદ્રોના મધ્ય ભાગમાં લવણ સમુદ્ર થાવત્ ચંદ્ર-દિવાકર શાશ્વત છે તેમ આ પ્રતિષ્ઠા પણ થાવત્ ચંદ્ર-દિવાકર શાશ્વતી બને.” (૩) આ પ્રમાણે બીજી પણ (આશીર્વાદની) મંગલ ગાથાઓ કહેવામાં વિરોધ નથી. પ્રતિષ્ઠા સમયે બલાતાં આવાં મંગલવચને કલ્યાણકારી બને છે, એમ શાસ્ત્રજ્ઞાતાઓએ જોયું છે. (૩૫) માંગલિક ગાથાઓ બેલવાથી ઈષ્ટ સિદ્ધિઃसोउं मंगलसद, सउणंमि जहा उ इट्टसिद्धित्ति । િતા સંબં, વિષા શુદ્ધિમત્તે ! રદ્દ | - જેમકે શુકનશાસ્ત્ર પ્રમાણે “મંગલ' એ શબ્દ કે વિજય, સિદ્ધિ વગેરે માંગલિક શબ્દો સાંભળવાથી ઈષ્ટસિદ્ધિ થાય છે, તેમ પ્રતિષ્ઠામાં પણ મંગલવચનથી ઈષ્ટસિદ્ધિ થાય છે એમ બુદ્ધિશાળીઓએ જાણવું. (૩૬). માંગલિક બેલવામાં મતાંતરે :अण्णे उ पुण्णकलसादिठावणे उदहिंमंगलादीणि । जंपंतऽण्णे सव्वत्थ भावतो जिणवरा चेव ॥ ३७ ॥ કેટલાક આચાર્યો પૂર્ણકળશ, મંગલદીપક વગેરે મૂકતી વખતે સમુદ્ર, અગ્નિ વગેરે મંગલ શબ્દો બોલે છે. કેટલાક આચાર્યો કહે છે કે, પરમાર્થથી જિનેશ્વરે જ મંગલરૂપ છે, આથી બધા પ્રસંગે જિનેશ્વરનાં નામે બેલવાં જોઈએ. (૩૭) સંઘપૂજા અને સંઘની મહત્તા:सत्तीइ संघपूजा, विसेसपूजा उ बहुगुणा एसा । जं एस सुए भणिओ, तित्थयराणंतरो संघो ॥ ३८ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy