SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૭૪ : ૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૩૪-૩૫ આશીર્વાદ સંબંધી માંગલિક ગાથા :जह सिद्धाण पतिद्वा, तिलोगचूडामणिम्मि सिद्धिपदे । आचंदररियं तह, होउ इमा सुपतित्ति ॥ ३४ ॥ एवं अचलादीसुवि, मेरुप्पमुहेसु होति वत्तव्यं । एते मंगलसद्दा, तम्मि सुहनिबंधणा दिट्ठा ॥ ३५ ॥ - જેમ કે– ત્રિભુવન ચૂડામણિ સમાન સિદ્ધિપદમાં સિદ્ધ ભગવત ચંદ્ર અને સૂર્યની વિદ્યમાનતા સુધી શાશ્વત છે, તેમ આ પ્રતિષ્ઠા પણ યાવત્ ચંદ્ર-દિવાકર શાશ્વતી બને, (૩૪) આ રીતે જેમ સિદ્ધોની ઉપમાથી આશીર્વાદની મંગલ ગાથા કહી તેમ મેરુ પર્વત, જમ્બુદ્વીપ, લવણસમુદ્ર વગેરે (શાશ્વત)ની ઉપમાથી પણ આશીર્વાદની મંગલ ગાથાએ બલવી. જેમ કે जह मेरुस्स पइट्ठा, जंबूदीवस्स मज्झयारंमि । आचंदसूरियं तह, होउ इमा सुप्पट्टत्ति ॥ १ ॥ जंबृदीव पइट्टा, जह सेसयदीवमज्झयारंमि ।। आचंदरियं तह, होउ इमा सुप्पइट्ठत्ति ॥ २ ॥ जह लवणस्स पइट्ठा, सव्वसमुद्दाण मज्झयारंमि । आचंदररियं तह, होउ इमा सुप्पइट्टत्ति ॥ ३ ॥ જેમ જબૂદ્વીપના મધ્ય ભાગમાં મેરુપર્વતની યાવત્ ચંદ્ર-દિવાકર સ્થિરતા છે તેમ આ પ્રતિષ્ઠા પણ યાવત ચંદ્ર-દિવાકર સ્થિર બને.” (1) “જેમ બીજા દ્વીપના મધ્ય ભાગમાં જબૂદીપ યાવત્ ચંદ્ર-દિવાકર શાશ્વત છે તેમ આ પ્રતિષ્ઠા પણ યાવત્ ચંદ્ર-દિવાકર શાશ્વતી બને.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy