________________
: ૪૭૦ : ૮ જિનબિંબવિધિ—પચાશક ગાથા-૨૫-૨૬
કપૂર કસ્તૂરી વગેરે સુગધી પદાર્થીના મિશ્રણવાળા ચંદનનું વિલેપન કરવું. (૨૪) પેાંખણાનું વિધાન: चरणारीओमिणणं, णियमा अहिगासु ઘેવર્થ જ માર્સિ, ૐ વરે તે ૢ
णत्थि उ विरोहो । સેથ ॥ ૨ ॥
પવિત્ર ચાર સ્ત્રીઓએ પેાંખણું કરવું. ચારથી વધારે સ્ત્રીએ પાંખણુ કરે તેા શાસ્ત્રવિરાધ નથી, પણ પેાંખામાં ચાર સ્ત્રીએ તા અવશ્ય જોઇએ. પેખણામાં પાંખણુ' કરનારી સ્ત્રીઓનાં સારાં વચ્ચે કલ્યાણ માટે થાય છે. માટે પાંખણુ કરનારી સ્ત્રીએએ સારાં વસ્રા પહેરવાં જોઈએ. (૨૫)
સારાં વચ્ચે રાગનુ કારણ હાવાથી કલ્યાણ માટે કેમ થાય ? એ પ્રશ્નનુ” સમાધાનઃ
जं एयवइयरेणं, सरीरसक्कारसंगयं चारु । જીરૂ તથ અનેસ, પુનિમિત્તે મુન્ત્ર | ૨૬
ધાર્મિક લેાકા જિનબિંબની પ્રતિષ્ઠા નિમિત્ત શરીરભૂષા માટે સુંદર વસ્રાનુ' પરિધાન વગેરે જે કઈ સુર કરે તે બધું શુભ કર્મનું કારણ જાણવુ'. કારણ કે તેમ કરવામાં ઉત્તમ પુરુષ પ્રત્યે મહુમાનના પરિણામ છે. (૨૬)
* ઉત્તમ પુરુષાનુ બહુમાન પવિત્ર અને સુંદર સાધનાથી કરવુ‘ જોઇએ. ધાર્મિક લેાકેા સુંદર વસ્ત્ર વગેરે દેહભૂષા કરીને જિનનું બહુમાન કરે છે. એટલે એના પરિણામ તીર્થંકરનું બહુમાન કરવાના છે, માજ માણવાના કે દેખાવ કરવાના નથી. ક`બંધ પરિણામના આધારે થાય છે. આથી પેરંખણું કરનાર સ્ત્રીઓએ પહેરેલાં સુંદર વસ્ત્રો તેમના કલ્યાણ માટે જ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org