________________
ગાયા–૨૭થી૩૦ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૭૧ :
શરીરભૂવા પુણ્યબંધનું કારણ કેમ છે તેને ખુલાસો – तित्थयरे बहुमाणा, आणाआराहणा कुसलजोगा । अणुबंधसुद्धिभाषा, रागादीणं अभावा य ॥ २७ ॥
પ્રતિષ્ઠા આદિમાં સુંદર વસ્ત્રો વગેરેથી શરીરભૂષા કરવામાં (૧) તીર્થંકર પ્રત્યે બહુમાન=પક્ષપાત થાય છે, (૨) ભગવાનના ઉપદેશનું પાલન થાય છે, (૩) શાસ્ત્રોક્ત હોવાથી શુભ પ્રવૃત્તિ થાય છે, (૪) સતત કર્મક્ષ પશમ થવાથી આત્મા નિમલ થાય છે, (૫) આજ્ઞાનું પાલન કરવા શરીરભૂષા કરી હોવાથી રાગ-દ્વેષ વગેરે દે થતા નથી. આથી તે પુણ્યબંધનું કારણ બને છે. (૨૭)
ખણાથી આ લેકમાં જ મળતું ફલાदिक्खियजिणोमिणणओ, दाणाओ सत्तितो तहेयम्मि । વેઠવું રારિ, ૪ રતિ ન જાતિ નારીf ૨૮
અધિવાસિત બનેલા જિનબિંબનું પિખણું કરવાથી અને પિપણું કરવા નિમિત્તે શક્તિ મુજબ દાન દેવાથી પેખાશું કરનારી સ્ત્રીઓને ક્યારે પણ વૈધવ્ય અને દારિદ્રશ્ય થતું નથી. (૨૮)
અધિવાસન વખતે વૈભવના ઠાઠથી ઉત્કૃષ્ટ પૂજાનું વિધાન:उकोसिया य पूजा, पहाणदव्वेहि एत्थ कायव्वा । ओसहिफलवत्थसुवण्णमुत्तरयणाइएहिं च ॥ २९ ।। चित्तबलिचित्तगंधेहि चित्तकुसुमेहि चित्तवासेहिं । चित्तेहि विऊहेहिं, भावेहि विहवसारेण ॥ ३० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org