SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ માથા-૧૪ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૬૫ ૯ પરમાર્થથી જિનને ઉદેશીને પ્રવૃત્તિ કરતો નથી અને એથી તેને જિન પ્રત્યે પક્ષપાત પણ નથી ... (૧૩) * ઘણા લોકોને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જિનને ઉદ્દેશીને જિનભવન, જિનબિંબ, જિનપૂજા આદિમાં પ્રવતેલા જોઈને તેમને ઠપકો આપે છે – मूढा अणादिमोहा, तहा तहा एत्थ संपयट्टता ।। तं चेव य मण्णंता, अवमण्णता न याति ॥ १४ ॥ અનાદિથી વળગેલા મોહના લીધે મૂર્ખાઓ જિનને ઉદ્દેશીને જિનબિંબ પૂજા આદિ કાર્યો કરે છે, પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કરે છે. એ મૂખાઓ એટલું પણ જાણતા ૪ “જિને આ કરવાનું કહ્યું છે” એવી બુદ્ધિથી થતી પ્રવૃત્તિ જિનને ઉદ્દેશીને (-જિનના ઉદ્દેશવાળી) છે. પણ “જિને એ કેવી રીતે કરવાનું કહ્યું છે” એ મહત્વનું છે. જિને “જે કરવાનું કહ્યું છે” અને “જે પ્રમાણે કરવાનું કહ્યું છે” એ બેમાં “ જે પ્રમાણે કરવાનું કહ્યું છે તે મહત્ત્વનું છે. જિને જે કરવાનું કહ્યું છે તે કરે, પણ જે પ્રમાણે કરવાનું કહ્યું છે તે પ્રમાણે ન કરે તે લાભ ન થાય, બલ્ક નુકશાન થાય એ પણ સંભવિત છે. એટલે જિને જે કરવાનું કહ્યું છે તે જિને જે પ્રમાણે કરવાનું કહ્યું છે તે પ્રમાણે ન કરતાં સ્વમતિ મુજબ કરવામાં આવે તો તેમાં વાસ્તવિક જિનને ઉદ્દેશ નથી, અર્થાત દેખાવથી–બાહ્યથી જિનને ઉદ્દેશ છે, પણ પરમાર્થથી જિનનો ઉદ્દેશ નથી. જ્યાં પરમાર્થથી જિનને ઉદ્દેશ ન હોય ત્યાં જિન પ્રત્યે પક્ષપાત પણ ન હોય. વામાં કરવાનું કહ્યું એટલે જિને જ ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy