________________
: ૪૬૬ : ૮ જિનબિંબવિધિ—પચાશક ગાથા-૧૫-૧૬
નથી કે, અમે એક તરફ જિનપૂજા આદિ કાર્યો કરીને તી"કર જ અમારા આરાધ્ય દેવ છે એમ માનીએ છીએ, અને બીજી તરફ આજ્ઞાનું ઉદ્ધૃધન કરીને તેમની અવજ્ઞા કરીએ છીએ. કારણ કે એ બિચારા અનાદિથી વળગેલા માહથી મૂઢ ( સારાસારના વિચાર કરવાની શક્તિથી રહિત ) છે. (૧૪)
પ્રસ્તુત વિષયને ઉપસંહાર :मोक्खत्थिणा तओ इह, आणाए चैव सव्वजत्तेणं । સવ્વસ્થ ત્ર જ્ઞવું, સન્મ તિ યં સમેળ ।। ૧ ।
સ્ત્રમતિ મુજબની પ્રવૃત્તિ સ`સારનું કારણ બનતી હાવાથી મેાક્ષની ઈચ્છાવાળા જીવે પરલેાકનાં સર્વ કાર્યોમાં ભાવની શુદ્ધિપૂર્વક સંપૂર્ણ આદરથી આજ્ઞા મુજબ જ પ્રવૃત્તિ કરવી જોઇએ. અહી જિનબિંબ ઘડાવવાના વિષય હોવા છતાં વચ્ચે પ્રસ`ગવશાત્ આજ્ઞાપ્રધાનતાની વાત કરી. હવે આ વિષે અહી વધારે કહેવાની જરૂર નથી. (૧૫) પ્રતિષ્ઠાવિધિનું પ્રતિપાદનઃ
'
णिष्फण्णस्स य सम्मं, तस्स पट्टावणे विही एसो । सुहजोएण पवेसो, आयतणे ठाणठवणा य ॥ १६ ॥
વિધિ મુજબ ઘડાઈને તૈયાર થઈ ગયેલા જિનબિંબની પ્રતિષ્ઠાના વિધિ આ પ્રમાણે છેઃ- સારા મુહુતૅ જિનમદિરમાં જિનખિંખના પ્રવેશ કરાવવા, અને તે બિંબને ઉચિત સ્થાને પધરાવવું. (૧૬)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org