________________
: ૨૪
૧ શ્રાવકધમ–પંચાશક
ગાથા-૭
C
બધા જ તીર્થકરોના શાસનમાં અણુવ્રત પાંચ હોય છે. જેમ પહેલા-છેલા અને ૨૨ જિનેશ્વરના શાસનમાં અનુક્રમે પાંચ અને ચાર મહાવત હોય છે, તેમ અણુવ્રતો માટે ભેદ નથી. કારણ કે જ્ઞાતા સૂત્રમાં “શિલક રાજાએ તેમનાથ ભગવાનના શિષ્ય પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત રૂપ શ્રાવકધર્મને સ્વીકાર કર્યો” એવો પાઠ છે. - અણુશબ્દને અથ – અણુ એટલે નાનું. નાનાં
તો તે આવત. મહાવ્રતોની અપેક્ષાએ શ્રાવકના વ્રતે નાનાં છે. અથવા નાનાનાં વ્રતો તે અણુવ્રતો. સાધુની અપેક્ષાએ શ્રાવક માને છે. અથવા અણુ એટલે (અનુ-) પછી. પછી અપાતા વ્રતે તે અણુવ્રતે. ધર્મ લેવા આવેલાને પ્રથમ મહાવતે સમજાવવા, જે તે મહાવતે ન લઈ શકે તે પછી અણુવ્રત સમજાવવા, એવો શાસ્ત્રવિધિ છે. કહ્યું છે કેગgષમક્ષમ ગુજતિ તદ્દે સાદુi= “સાધુધર્મનો સ્વીકાર કરવા અસમર્થને સાધુ શ્રાવકધર્મની દેશના આપે તે પણ યોગ્ય છે.” આમ મહાવતે પછી શ્રાવકના વ્રતો અપાતા ' હોવાથી અણુવ્રત છે.
સ્થલ પ્રાણવધ વિરમણ શબ્દમાં આવેલા સ્કૂલ શબ્દને અથ–
છો સ્થૂલ અને સૂક્ષમ એમ બે પ્રકારે છે. જેને મિથ્યાદષ્ટિએ પણ જીવ તરીકે માને તે સ્થૂલ. જેને સમ્યગ્દષ્ટિ આત્મા
* ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત હોવા છતાં અપેક્ષાએ સાતેય વ્રતોનો શિક્ષાવત તરીકે નિર્દેશ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.