SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૯-૧૦ ૮ જિનબિંબવિધિ-પચાશક : ૪૬૧ : ટુકડે આપવામાં તેટલા પૈસા પિતાની જીવન જરૂરિયાતમાં વપરાઈ જવાથી વ્યસનમાં ઉપગ ન કરી શકે. તથા વ્યસનવાળા કારીગરોને પહેલેથી પૈસા આપી દેવાથી પછી કામ ન કરે અથવા અમુક સમયમાં જેટલું થવું જોઈએ તેટલું કામ ન કરે એટલે કામ કર્યા વિના પૈસા લેવાથી દેવદ્રવ્યના ભક્ષણને દોષ લાગે. ] (૮) સદેવ શિપીને નિર્દોષ શિલ્પી પ્રમાણે મૂલ્ય આપવામાં થતો દેવदेवस्सपरीभोगो, अणेगजम्मेसु दारुणविवागो । संमि स होइ णिउत्तो, पावो जो कारओ इहरा ॥ ९ ॥ - દેષિત શિલ્પી સાથે બિંબ ઘડવાનું મૂલ્ય નક્કી કરવામાં ન આવે તો તે શિલ્પીને દેવદ્રવ્યનું ભક્ષણ કરાવવાનું થાય છે. દેવદ્રવ્યનું ભક્ષણ અશુભ કર્મ બંધ દ્વારા અનંત ભમાં નરકાદિના દુઃખરૂપ ભયાનક ફળ આપે છે. બીજાને ભયંકર અશુભ ફળવાળા કાર્યમાં જોડવે એ પરોપકાર કરવાના સ્વભાવવાળા સજજન પુરુષને ઉચિત નથી. (૯) દેવદ્રવ્યના ભક્ષણથી શિપને ભયંકર ફળ આવશે, એમાં અમારે શું ? એ વિચાર કરનારને ઉપદેશ:जं जायइ परिणामे, असुहं सव्वस्स तं न कायव्वं । सम्मं णिरूविऊणं, गाढगिलाणस्त वाऽपत्थं ॥ १० ॥ આ કાર્યથી ભવિષ્યમાં લાભ થશે કે નુકશાન એમ બરાબર વિચાર કરીને જે કાર્ય અતિશય પ્લાનને અપથ્ય આપવાની જેમ પરિણામે પિતાને કે પરને અશુભ ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy