SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૬૨ : ૮ જિનખિખવિધિ—પ'ચાશક ગાથા-૧૧ આપનારુ થાય છે તે કાય નહિ કરવું જોઇએ. સારા માણસનું હૃદય પરોપકાર કરવામાં તપર હોય છે. કહ્યુ છે કે जयन्तु ते सदा सन्तः, सास्त्रीयाः सद्गुणान्विताः । ચે નૃતાર્થા: સ્વયં ત્તત:, પરાર્થે વિહિતભ્રમઃ || છુ || “ જેઓએ સ્વય' કૃતકૃત્ય હોવા છતાં પર માટે મહેનત કરી છે તે સદ્ગુણેાથી યુક્ત અને સાત્ત્વિક સંતા સદા જય પામા ” (૧૦) ,, નિર્દોષ શિલ્પીને નક્કી કર્યો વિના અને દાષિત શિલ્પીને નક્કી કરીને મૂલ્ય આપવા છતાં દેવદ્રવ્યની હાનિ થાય (=શિલ્પી દેવદ્રવ્યનું ભક્ષણ કરે) તા દોષ લાગે કે નહિ એ પ્રશ્નના ઉત્તર ઃ आणागारी आराहणेण तीए ण दोसवं होति । વઘુવિવજ્ઞાસન્મિત્રિ, છઙમથો સુદ્ઘણિામો | શ્ ॥ આજ્ઞા પ્રમાણે કરવા છતાં છદ્મસ્થતાના કારણે વિપરીત થઈ જાય તે પણ આજ્ઞા પ્રમાણે કરનાર આજ્ઞાની આરાધના કરી હાવાથી ઢાષિત બનતા નથી કારણ કે એના પરિણામ શુદ્ધ છે. આ ગાથાના દરેક વિષયમાં ઘટી શકે એવા સ - સામાન્ય આ અથ કર્યાં, પ્રસ્તુત વિષયમાં તેના અથ આ પ્રમાણે છે— ઉક્ત વિધિ મુજબ જિનબિંખનુ મૂલ્ય આપવા છતાં વસ્થતાના કારણે દેવદ્રવ્યના રક્ષણુને બદલે ભક્ષણ થઇ જાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy