________________
ગાથા-૪૫
૭ જિનભવનવિધિ– પંચાશક : ૪૫૩ :
-
-
-
-
-
જિનબિંબપ્રતિષ્ઠાની ભાવનાનું ફળ :जिणबिंबपइट्ठावणभावजियकम्मपरिणतिवसेणं+ । सुगतीइ पइटावणमणहं सदि अप्पणो चेव ॥ ४५ ॥
૨૫મી ગાથામાં જણાવેલ “જિનબિંબની પ્રતિષ્ઠાના ભાવથી” ઉપાર્જિત પુણ્યાનુબંધી પુણ્યના વિપાકના પ્રભાવથી પિતાનું જ સદા દેવલોક આદિ સુગતિમાં નિરવદ્ય સ્થાપન થાય છે, અર્થાત્ જિનબિંબની પ્રતિષ્ઠાની ભાવના ભાવનાર જીવ એ ભાવનાથી બંધાયેલા પુણ્યાનુબંધી પુણ્યકર્મના ઉદયથી મોક્ષમાં ન જાય ત્યાં સુધી દેવલેક કે મનષ્યલોકમાં ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન:-નિરવદ્ય સ્થાપન થાય છે એમાં નિરવ એટલે શું?
ઉત્તર-દેવલોક કે મનુષ્યલોકમાં જન્મેલે એ જીવ સર્વથા દેથી રહિત નથી. તેનામાં રાગાદિ દોષ રહેલા છે. પણ એ રાગાદિ દે એવા નબળા હોય છે કે જેથી તેને અનુબંધ ચાલતો નથી, અર્થાત્ તેનાથી, ભવિષ્યમાં દે વધે એ કર્મબંધ થતું નથી. દા. ત. ક્રોધ આવી ગયો. પણ તે ક્રોધથી તેવા કર્મો નહિ બંધાય કે જેથી ભવિષ્યમાં તેને ક્રોધ વધે. એ પ્રમાણે રાગાદિ દે વિષે પણ સમજવું. આનું કારણ એ છે કે એનામાં એ દોષ પ્રત્યે હેયબુદ્ધિ-તિરસ્કારબુદ્ધિ રહેલી છે. આથી એ દેના સેવન વખતે તેમાં રસ હેતું નથી. આવા જીવના વર્તમાન
+ ૪૫ થી ૪૭ એ ત્રણ ગાથાઓ પંચવસ્તુ ગ્રંથમાં અનુક્રમે ૧૧૫૭ થી ૧૧પ૯ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org