________________
: ૪૫૪ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૪૯થી૪૮
કાલીન દેથી ભવિષ્યમાં દેશની વૃદ્ધિ ન થતી હોવાથી એ જીવની દેવકાદિમાં ઉત્પત્તિ નિરવદ્ય કહેવાય. (૪૫) સાધુદર્શનની ભાવનાનું ફળ तत्थवि य साहुदंसणभावजियकम्मतो उ गुणरागो । काले य साहुदंसणमहकमेणं गुणकरं तु ॥ ४६ ॥
૨૬મી ગાથામાં જણાવેલ “સાધુ દર્શનના ભાવથી ” ઉપાર્જિત કર્મથી (તસ્થ ર =) સુગતિમાં પણ સ્વાભાવિક ગુણાનુરાગ હોય છે. તેથી અવસરે સાધુનાં દર્શન થાય છે. સાધુનું દર્શન અવશ્ય ક્રમશઃ ગુણે કરવાના સ્વભાવવાળું છે, અર્થાત્ સાધુનાં દર્શનથી તેના આત્મામાં અવશ્ય ક્રમશઃ નવા નવા ગુણો પ્રગટે છે. (૪૬)
અન્ય જીવોના પ્રતિબોધની ભાવનાનું ફળपडिबुझिस्संतन्ने, भावजियकम्मओ य पडिवत्ती । भावचरणस्स जायति, एगंतसुहावहा णियमा ॥ ४७ ॥
૨૭ મી ગાથામાં જણાવેલ “બીજા છ પણ પ્રતિ– બોધ પામશે એ ભાવથી” ઉપાર્જિત કર્મ થી મોક્ષસુખ આપનાર ભાવચારિત્રને સ્વીકાર અવશ્ય થાય છે. (૪૭)
સ્થિર શુભચિંતાનું ફળ:अपरिवडियसुहचिंताभावन्जियकम्मपरिणतीए उ । गच्छति इमीइ अंतं, ततो य आराहणं लहइ ॥ ४८ ॥
+ ન ધ-નિવચં તત્કારીનrifurmત્યા : पूर्वकाले गुणराग आसीदेवेत्यपिशब्दार्थः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org