________________
: ૪૫૨ ૬
૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૪૪
ઉક્ત વિધિથી સુંદર જિનમંદિર તૈયાર કરાવીને તેમાં વિધિથી કરાવેલા જિનબિંબની વિધિપૂર્વક જલદી પ્રતિષ્ઠા કરાવવી. કહ્યું છે કેनिष्पन्नस्यैवं खलु, जिन बिंबस्यो दिता प्रतिष्ठाऽऽशु । યાદવરાત્તાત:, સા ૪ ત્રિવિધ સમાન છે. ૮-૧
વિધિપૂર્વક તૈયાર થયેલા જિનબિંબની જલદી દશ દિવસની અંદર પ્રતિષ્ઠા કરવાનું કહ્યું છે. તે પ્રતિષ્ઠાના સંક્ષેપથી ત્રણ પ્રકાર છે.”(૪૩). જિનમંદિર કરાવવાની વિધિનું ફલ– एयस्स फलं भगियं, इय आणाकारिणो उ सड्ढस्स । चित्तं सुहाणुबंध, णिव्वाणंतं जिणिंदेहिं ॥ ४४ ॥
પ્રસ્તુત પંચાશકમાં જણાવ્યા પ્રમાણે આપની આજ્ઞાનું પાલન કરનાર જ શ્રાવકને મુક્તિ ન મળે ત્યાં સુધી દેવમનુષ્યગતિમાં વિશિષ્ટ અભ્યદય અને કલ્યાણની સતત પરંપરારૂપ જિનભવન વિધિનું ફળ મળે છે, અંતે મોક્ષ મળે છે, એમ જિનેશ્વરાએ કહ્યું છે. (૪૪)
૪૪ મી ગાથામાં જિનભવન કરાવવાની વિધિનું ફલ સામાન્યથી જણાવ્યું. હવે ૨૫ થી ૨૮ એ ચાર ગાથાઓમાં જણાવેલા ભાવોમાંથી કયા ભાવથી કયું ફળ મળે છે એમ વિભાગથી વિધિનું ફળ જણાવે છે.
૪ આનાથી ભૌતિક ફળ બતાવ્યું. + આનાથી આધ્યાત્મિક ફળ બતાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org