________________
ગાથા-૩૨ ૭ જિનભવનવિધિ—પ'ચાશક
ધમ વધે છે. યુતના સર્વ પ્રકારનુ’(=સસાર અને મેાક્ષનું) સુખ લાવનારી છે.
પ્રશ્ન- મૂળશ્ર્લોકમાં મૃતના શબ્દના અનેકવાર ઉલ્લેખથી પુનરુક્તિના ઢાષ ન લાગે?
ઉત્તર:- ના, કારણ કે યતનાના આદરથી ચૈતનાશબ્દના વાર'વાર ઉલ્લેખ કર્યો છે, આદર માટે વાર'વાર ઉલ્લેખ કરવામાં દોષ નથી, કહ્યુ' છે કે—
वक्ता हर्षभयादिभिरक्षितमनाः स्तुवंस्तथा निंदन | यत्पदमसकृद् ब्रूयाद् तत्पुनरुक्तं न दोषाय ॥ १ ॥ , ભય વગેરેથી વ્યાક્ષિપ્ત મનવાળા, સ્તુતિ કરતા અને નિંદા કરતા વક્તા એક જ પદ અનેકવાર કહે તા તેમાં પુનરુક્તિ દોષ નથી.” (૩૦) જિનેશ્વરાએ યતના પૂર્ણાંક પ્રવૃત્તિ કરનાર જીવને શ્રદ્ધા, મેધ અને આસેવન એ ત્રણના સદ્ભાવથી (=વિદ્યમાનતાથી) અનુક્રમે સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રનેા આરાધક કહ્યો છે, અર્થાત્ યતનાની શ્રદ્ધા (–રુચિ) હાવાથી સમ્યકત્વના, પતનાના ઐાધ હાવાથી જ્ઞાનના, યતનાનું પાલન હોવાથી ચારિત્રના આરાધક કહ્યો છે.+ (૩૧) યતના નિવૃત્તિ પ્રધ.ન છેઃ
एसा य होइ णियमा, तदहिगदोस विणिवारणी जेण । तेण णिवित्तिपाणा, विष्णेया बुद्धिमंतेहिं ॥ ३२ ॥ ॥ ॥ પ પાણી ગાળવું વગેરૈયતનામાં થેઢા આર‘લ થતા હાવાથી ચતના કઈક દોષ રૂપ છે, છતાં ચતનાથી ઉપદેશ પદ ગાથા ૪૬૯-૪૭૦,
Jain Education International
: ૪૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org