________________
: ૪૪૪ : ૭ જિનભવનવિધિ-પંચાશક ગાથા-૨થી૩૧
-
- -
-
-
-
-----
પરિણામની વૃદ્ધિ છે, અને તેનાથી અવશ્ય મોક્ષરૂપ ફળ મળે છે. (૨૮).
(૫) યતના દ્વાર જિનમંદિર બંધાવવામાં યતનાની આવશ્યકતા :जयणा य पयत्तेणं, कायव्वा एत्थ सव्वजोगेसु । जयणा उ धम्मसारो, जं भणिया वीयरागेहिं ॥ २९ ॥ जयणा उ धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव । तव्वुड़ढिकरी जयणा, एगंतसुहावहा जयणा ॥ ३० ॥ जयणाइ वट्टमाणो, जीवो सम्मत्तणाणचरणाणं । सद्धाबोहासेवणभावेणाराहगो भणितो ॥ ३१ ॥
જિન ભવનનિર્માણમાં કાષ્ટાદિ દલ લાવવું, ભૂમિ પેદવી, ભત ચણવી વગેરે સર્વકાર્યોમાં અતિ આદરપૂર્વક જીવરક્ષાના ઉપાય રૂપ પાણી ગાળવું વગેરે યતના કરવી જોઈએ. કારણ કે વીતરાગ ભગવાને યથાશક્તિ જીવરક્ષાને જ ધર્મને સાર કહ્યો છે. (૨૯) યતના જ ધમની માતા છે. જેમ માતા પુત્રને જન્મ આપે છે તેમ યતના ધર્મરૂપ પુત્રને જન્મ આપે છે, અર્થાત્ યાતનાથી ધર્મ થાય છે. યતના જ ધર્મનું પાલન કરનારી છે. માતા જેમ પુત્રને જન્મ આપ્યા પછી તેનું આપત્તિઓથી રક્ષણ કરે છે, તેમ યતના ધર્મનું ઉપદ્રથી રક્ષણ કરે છે, અર્થાત્ યતનાથી ધમ ટકે છે. યતના ધમની વૃદ્ધિ કરે છે. માતા જેમ પુત્રને પોષીને માટે કરે છે તેમ યતના ધર્મને વધારે છે, અથાત્ યાતનાથી
તેનાથી ઘર
માટે કરે છેઉદ્ધિ કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org