________________
૧ર ક
૧ શ્રાવકધમ—પચાશક
એ શ્રેણિમાંથી કાઇ એક શ્રેણિ સિવાય× દેશવિરતિ આદિ ત્રણે પામે. ”
ગાથા-દ
પ્રશ્નઃ જ્યારે સમ્યક્ત્વયુક્ત જીવ નવ પચેપમથી અધિક સ્થિતિવાળા દેવલાકમાં ઉત્પન્ન થાય ત્યારે દેવનુ આયુષ્ય પૂરું થાય એ પહેલા જ એથી નવ પડ્યેાપમ જેટલી * સ્થિતિ ઘટી જવાથી ધ્રુવને દેશિવરતિની પ્રાપ્તિના પ્રસ’ગ આવે, જ્યારે દેવાને વિરતિ ન હાય.
ઉત્તરઃ ભવસ્વભાવથી જ દેવા જેટલી કમસ્થિતિ ખપાવે છે તેટલી જ નવી ખાંધે છે. આથી દેવામાં દેશેાન કાયાકોટિ સાગરાપમથી આછી સ્થિતિ ન થતી હેાવાથી દેશિવરતિની પ્રાપ્તિના પ્રસંગ આવતા નથી,
સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી દેશવિરતિ આદિની પ્રાપ્તિ માટે અહીં જણાવેલ કમસ્થિતિના હ્રાસના નિયમ ભાવથી વૈશિવરતિ ખાદિ માટે છે, આથી જ મૂળગાથામાં માવો= ભાવથી એમ જણાવ્યુ છે. દ્રવ્યથી દેશવિરતિ આદિ તેટલી સ્થિતિ ઘડ્યા વિના પણ હોઇ શકે છે. કહ્યુ` છે કેसव्वजियाणं जम्हा, सुत्ते गेविज्जगेसु उववाओ । भणिओ जिणेहि सो न य, लिंगं मोतुं जओ भणियं ।। १०३८ || जं दंसणवावण्णा लिंगगहणं करिति सामने | तेसि पिय उववाओ, उक्कोसो
जाव गेविज्जा ॥
૨૦૨ || વિશેષા॰ ||
× સૈદ્ધાંતિક મતે એકભવમાં બે શ્રેણિ ન હેાય. * દેવના ઉપલક્ષણથી નરક આદિ વિષે પણ આ સમાધાન સમજવું
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International