________________
ગાયા ક
૧ શ્રાવકમાઁ પચાશક
૨૧:
ઘટે છે ત્યારે ઉપશમશ્રેણિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સખ્યાતા સાગરાપમની સ્થિતિ ઘટે છે ત્યારે ક્ષેપક શ્રેણિની પ્રાપ્તિ થાય છે.
""
-
પ્રશ્નઃ- એથી નવ પત્યેાપમ વગેરે કમસ્થિતિ ક્રમશઃ જ ઘટે કે જલદી પણ ઘટે ?
ઉત્તર:– અને રીતે ઘટે છે, કોઈ જીવની ક્રમશઃ તેટલી સ્થિતિ ઘટે તેા કાઈ જીવની વીૉલ્લાસથી વિશેષ પરિણામ પ્રગટે તે। જલદી પણ ઘટી જાય. કહ્યું છે કે—
'
एवं अपरिवडिए, सम्मत्ते देव - मणुयजम्मे । अण्णयर सेटिवज्जं, एगभवेणं वा सव्वाई || १२२३ विशेषा० • સમ્યક્ત્વ ટકી રહે તેા દેવ-મનુષ્યભવમાં ઉત્પત્તિ થાય છે. દેવ-મનુષ્યભવમાં ઉત્પન્ન થતા તે જીવને બીજા ખીજા મનુષ્યભવમાં દેશિવરતિ આદિના લાભ થાય. અર્થાત્ મનુચભવમાં સમ્યકૃત્વ પામેલા જીવ દેવલાકના ભવ કરીને મનુષ્યભવમાં દેશિવરતિ પામે, પછી દેવલાકના ભવ કરીને મનુષ્ય લવમાં સવિરતિ પામે. આમ ક્રમશઃ અન્ય અન્ય મનુષ્યભવમાં દેશિવરતિ આર્દિ પામે અથવા એકજ ભવમાં
* ક્રમશઃ અને જલદી એમ બંને રીતે સ્થિતિ ઘટતી હૈાવા છતાં મોટા ભાગના જીવાની કર્મસ્થિતિ ક્રમશઃ ઘટે છે, બહુ જ ઓછા વાની જલદી ઘટે છે. આથી સામાન્યથી સમ્યક્ત્વપ્રાપ્તિ અને દેશવિરતિ– પ્રાપ્તિના અંતરકાલ મેથી નવ પટ્યાપમ છે. ઉ. ૨. ગા. ૨૩ની ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org