________________
૧ શ્રાવકધમ—પચાશક
પ્રશ્ન:-- દશનમાહના ક્ષયેાપશમ પછી તુરત ચારિત્રમાઢના ક્ષયાશમ કેમ થતા નથી ?
: ૨૦ :
ઉત્તર:- ( પરમમેવા=) દશનમાહના ક્ષયાપશમ માટે જે પરિણામ જોઇએ તેના કરતા ચારિત્રમાહના ક્ષયા પશુમ માટે વિશેષ પરિણામ જોઇએ. આથી જ્યારે વિશેષ પરિણામ થાય ત્યારે ચારિત્રમાહના ક્ષયાપશમ થાય, (૫) કેટલી કરિસ્થતિ ઘટે ત્યારે વ્રતપ્રાપ્તિ થાય તેના નિયમઃ— सम्मा पलियपृहुत्ते - वगए कम्माणभावओ होंति । वयपभितीणि भवण्णव - तरंडतुल्लाणि णियमेण ॥ ६ ॥
સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી આયુષ્ય સિવાય માહનીય આર્દિ સાત ક્રર્માની બેથી નવ પશ્ર્ચાપમ જેટલી સ્થિતિ ઘટે ત્યારે સ'સારસાગર તરવા નાવ સમાન અણુવ્રતા વગેરે અવશ્ય ભાવથી હાય છે.- આ વિશે કહ્યું છે કે~
सम्मत्तमि उ लद्धे, पलिय पुहुत्तेण सावओो होज्जा | અચ્છોવસમવયાળ, સારસંવંતા લૈંતિ ॥ ૨૨૨ વિજ્ઞા૦
ગાથા;
“સમ્યકૃત્વની પ્રાપ્તિ વખતે રહેલી (અ ́તઃકાડા કાર્ડિ) કમસ્થિતિમાંથી એથી નવ પડ્યેાપમ જેટલી કમસ્થિતિનેા ક્ષય થાય ત્યારે દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરાપમ જેટલી કમસ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કમસ્થિતિ
* શ્રાવકધર્મ વિધિપ્રકરણ-૭૦
- શ્રાવકધર્મ વિધિપ્રકરણુ-૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org