________________
ગાથા-પ
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૧૯
ઉત્તર- અપેક્ષાએ દેવથી ગુરુ અધિક પૂજ્ય છે. કારણ કે સુગુરુના ઉપદેશ વિના સર્વજ્ઞ દેવનું જ્ઞાન થતું નથી. આથી અહીં દેવશદની પહેલાં ગુરુશખ લખ્યો છે.
ગુરુ-દેવની વૈયાવચન નિયમ એટલે ગુરુ-દેવની વયાવચ્ચે મારે અવશ્ય કરવી એ નિર્ણયાત્મક હાર્દિકભાવ.
અહીં શુશ્રષાદિ ત્રણમાં યથાત્તર કારણ-કાર્યભાવ છે. અર્થાત્ શુશ્રષાનું કાર્ય ધર્મરાગ છે. ધર્મરાગનું કાર્ય ગુરુદેવની વૈયાવચ્ચને નિયમ છે. આથી જેમ જેમ શુશ્રષાવધે તેમ તેમ ધર્મરાગ વધે. જેમ જેમ ધમૅરાગ વધે તેમ તેમ ગુરુદેવની વિયાવચ્ચના નિયમમાં વધારો થાય (૪) સમ્યક્ત્વની હાજરીમાં તેની ભજનાનું કારણ – जं सा अहिगयराओ, कम्मखओवसमओ ण य तओऽवि। होइ परिणाममेया, लहुंति तम्हा इहं भयणा ॥ ५ ॥
સમ્યકત્વ હોય ત્યારે વ્રતને સ્વીકાર હોય કે ન પણ હોય. કારણ કે વ્રતનો સ્વીકાર ચારિત્રમેહના ક્ષપશમથી થાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ દર્શનમોહના સોપશમથી થાય છે. દર્શનમોહને લાપશમ થયા પછી દુઃ) તુરત ચારિત્રમોહને પણ ક્ષપશમ થાય જ એ નિયમ નથી. આથી સમ્યક્ત્વ હોય ત્યારે વ્રતને સ્વીકાર હોય કે ન પણ હોય. દર્શનમોહને ક્ષયપશમ થયા પછી જ્યાં સુધી આ ચારિત્રમોહને ક્ષોપશમ ન થાય ત્યાં સુધી એકલું સમ્યકત્વ જ હોય, જ્યારે ચારિત્રમોહને પશમ થાય ત્યારે સમ્યકત્વ અને ચારિત્ર અને હાય. .. -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org