SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮ : ૧ શ્રાવધ—પંચાશક ગાથા-૪ શક્તિ નિયમ એ ત્રણ ગુણો હોય છે, પણ અણુવ્રત વગેરે તેને સ્વીકાર હોય કે ન પણ હોય.૪ સમ્યગ્દષ્ટિને જિનવાણ શ્રવણને રાગ સાધનું અવય કારણ છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિને જિનવાણુશ્રવણના રાગથી (જિનવાણી શ્રવણ આદિ દ્વારા) અવશ્ય સદ્દબોધ થાય છે. સરચષ્ટિને જિનવાણીશ્રવણનો રાગ કે હોય તે અંગે કહ્યું છે કે – ., यूनो वैदग्ध्यवतः, कान्तायुक्तस्य कामिनोऽपि दृढम् । વિશ્રવાઃ-fધો ધંધૃત રાઃ+ ૨ | યુવાન, ચતુર, પ્રિયપ્રિયાયુક્ત, અતિશયકામી પુરુષ જે રાગથી આનંદથી દેવતાઈ સંગીત સાંભળે તેનાથી પણ અધિક રાગ સમ્યગ્દષ્ટિને ધર્મશ્રવણમાં હેય.” કર્મના દેષથી ચારિત્રને સ્વીકાર ન કરી શકવા છતાં, જંગલમાં ભટકીને થાકી ગયેલા અને અતિશય ભૂખ્યા બનેલા દરિદ્ર બ્રાહ્મણને ઘેર જમવામાં જે રાગ-ઈચ્છા હોય, તેનાથી પણ અતિશય વિશેષ રાગ-ઈચ્છા સમ્યગ્દષ્ટિને ચારિત્ર ધર્મ માં હોય. પ્રશ્ન - ગુરુથી દેવ મહાન છે. આથી મૂળગાથામાં બાજુકદેવ ગુરુની”એમ દેવશબ્દ ગુરુશબ્દની પહેલા લખ જોઈએ, એના બદલે “મુજેવા ગુરુ અને દેવ” એમ ગુરુશબ્દ પહેલાં લખ્યું અને દેવશબ્દ પછી લખે તેનું શું કારણ? ૪ શ્રાવક ધર્મવિધિ પ્રકરણ ૬૮ + પંચા. પ-પ, ડ. ૧૧-૩, ગબિંદુ ૨૫૩ થી ૨૬૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy