________________
૧ શ્રાવકધમ —પચાશક
પ્રશ્ન:- અહીં સમ્યક્ત્વ હોય ત્યારે શુશ્રુષા વગેરે ગુણે અવશ્ય હાય એમ કહ્યુ છે. પણ ત યુક્ત નથી, કારણ કે ઉપશાંતમાહ વગેરે જીવામાં સમ્યક્ત્વ હાવા છતાં શુશ્રુષા વગેરે ગુણા હાતા નથી, કારણ કે તે મહાત્માઓનુ` અંતઃકરણુ સવ વિકલ્પેાર્થી ( =વિચારણા, ચિંતા, ઈચ્છા વગેરે માનસિક વિક`ાથી ) રહિત હોય છે, જ્યારે શુષાદિણા વિકલ્પરૂપ છે.
ગાથા-૪
ઉત્તરઃ- ઉપશાંતમાહ આદિ જીવામાં સાક્ષાત્ શુશ્રષાદ્રિ ગુણા હાતા નથી, કારણ કે તેઓ કૃતકૃત્ય બની ગયા છે, પણ લરૂપે હોય છે. અર્થાત્ શુશ્રુષાદ્દિનુ ફળ માહની શાંતિ વગેરે છે, તે ફળ તેઓમાં છે. આથી રૂપે શુશ્રૂષાદિ ગુણે। તેમનામાં રહેલા છે. આ પ્રશ્નનું ખીજી રીતે સમાધાન આ પ્રમાણે છે:-અહીં શ્રાવકધમ ના અધિકાર છે. આથી શ્રાવક અવસ્થામાં રહેલા જીવાને સમ્યક્ત્વ હોય ત્યારે પ્રગટતા શુશ્રષાદિ ગુણેા વિક્ષિત છે. આથી ઉપર્યુક્ત દાખ નહિ આવે. (૩)
શુશ્રાદિ ગુણાઃ—
: ૧૭ :
सुस्म धम्मराओ, गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे जियमो, वयपडिवत्तीह भयणा उ ॥४॥
સમ્યક્ત્વ હોય ત્યારે ધર્મશાસ્રશ્રવણની ઈચ્છા, ચારિત્રધર્મ ઉપર રાગ તથા ગુરુ અને દેવની વૈયાવચ્ચના થા–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org