________________
: ૪૪૦ : ૭ જિનભવનવિધિ—પચાશક ગાથા-૧૯-૨૦
દલ અને ભૂમિ ખરીદવાની વિચારણા ચાલતી હાય કે તેની ખરીદી થતી હાય વગેરે સમયે શુકન અને અપશુકન જે થાય તે શુદ્ધિ-અશુદ્ધિને જાણવાના ઉપાય છે, અર્થાત્ શુકન થાય તા દલ અને ભૂમિ શુદ્ધ છે, અપશુકન થાય તે અશુદ્ધ છે. (૧૮)
શુકન-અપશુકનનું સ્વરૂપ:
णंदादि सुहो सद्दो, भरिओ कलसोत्थ सुंदरा पुरिसा । सुहजोगाइ य सउणो, कंदियसदादि इतरो उ ॥ १९ ॥
'''
માર પ્રકારના વાજિંત્રના અવાજ રૂપ ની, ઘટને નાદ વગેરે શુભ ધ્વનિ, શાસ્ત્રમાં પ્રસિદ્ધ સિદ્ધ વગેરે શુભ શબ્દો, જલપૂર્ણ કળશ, સુંદર આકૃતિ અને વચ્ચે વગેરેથી સુંદર મનુષ્યા, મન વગેરે ગેાની શુભ પ્રવૃત્તિ ( અથવા શુભ ચંદ્ર-નક્ષત્ર વગેરેના યાગ) શુકન છે- ઈષ્ટ કાર્યોની સિદ્ધિ થશે એમ જણાવનારા નિમિત્તો છે. આક્રંદનને અવાજ વગેરે અપશુકન છે, ઊભા, મૃદંગ, મર્કેલ, કદંબ, અદ્ભુરી, હુડક્ક, કાંસીયા, વીણા, વાંસળી, પડતુ, શંખ અને પ્રણવ એ ખાર પ્રકારના વાજિંત્રોના અવાજને નદી કહે. વામાં આવે છે. સિદ્ધ, ઇંદ્ર, ચંદ્ર, વેદ્ર, નરેન્દ્ર, ગેપેદ્ર, પર્વત, સમુદ્ર, ગજ, વૃષભ, સિંહ અને મૈત્ર- આ શબ્દ શાસ્ત્રમાં શુભ તરીકે પ્રસિદ્ધ છે. (૧૯)
લ લાવવામાં પણ શુકન વગેરે જોવુ જોઇએ ઃसुद्धस्सवि गहिस्सा, पसत्थादियहम्मि सुहमुहुत्तेणं । સંામળમ્મિવિ તુળો, વિળયા સમારીયા | ૨૦ ||
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org *