________________
ગાથા-૪-૫ ૭ જિનભવનવિધિ-પચાશક : ૪૨૫ ૬
ધાર્યા કરતાં અધિક ધનવ્યય થઈ જાય તે પણ પશ્ચાત્તાપન કરે. આનાથી વિપરીત જીવ ધાર્યા કરતાં અધિક ધનવ્યય થઈ જાય તે પશ્ચાત્તાપ કરે. પરિણામે જે લાભ મળે જોઈએ તે લાભ ન મળે.
(૬) બુદ્ધિશાળી-બુદ્ધિ રહિત જીવ અયોગ્ય પ્રવૃત્તિ કરનારો હોવાથી આલોક અને પરલોકનું ફળ મેળવી શકતો નથી. આથી અહીં “બુદ્ધિશાળી” એમ કહ્યું છે.
(૭) ધમરાગી એટલે શ્રત અને ચારિત્રરૂપ ધર્મમાં અનુરાગવાળો. ધર્મરાગ રહિત છવ મંદિર બંધાવવાની યોગ્યતાના સૂચક બીજા અનેક ગુણોથી યુક્ત હોય તે પણ જિનમંદિર બંધાવે નહિ, કદાચ બંધાવે તો પણ ઈષ્ટ (શુભભાવ વૃદ્ધિ, શાસન પ્રભાવનાદિ) ફળ મેળવી શકે નહિ.
(૮) ગુરુજનપૂજા કરમુરતિ એટલે માતા-પિતા વગેરે લૌકિક ગુરુ અને ધર્માચાર્ય વગેરે લોકોત્તર ગુરુની ઉચિત વિનયાદિ રૂપ પૂજા કરવાના દિલવાળો, આ જીવ લોકોના પ્રેમનું સંપાદન કરી શકે છે. આથી આરંભેલું કાર્ય લોકોના સહકારથી પૂરું કરી શકે છે. લોકોની સહાયથી રહિતનું કાર્ય અધૂરું રહે એ સુસંભવિત છે.
(૯) શુશ્રષાદિગુણયુક્ત-બુદ્ધિના શુશ્રષા વગેરે આઠ ગુણે છે. તે આ પ્રમાણે
ऊहोऽपोहोऽर्थविज्ञानं, तत्वज्ञानं च धीगुणाः ॥ १॥ Jain Education International For Private & Personal Use Only
WWW.jainelibrary.org