________________
: ૪૨૬ ક ૭ જિનભવનવિધિ—પ’ચાશક
સામાન્ય
શુશ્રૂષા, શ્રવણુ, મહેણુ, ધારણ, ગ્રહ, અપેાહ, અ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન–એ આઠ બુદ્ધિના બુદ્ધિના ગુણ્ણા છે. (૧) શુશ્રુષા:-તત્ત્વ સાંભળવાની ઇચ્છા. (૨) શ્રવણ:-ઉપયાગ પૂર્વક તત્ત્વ સાંભળવું. (૩) ગ્રહણુઃ-સાંભળેલા અનુ` ગ્રહણ કરવુ', અર્થાત્ સાંભળેલા તત્ત્વના સામાન્ય અથ સમજવા. (૪) ધારણ:-ગ્રહણ કરેલ ( સમજેલ ) શાસ્ત્રના અને યાદ રાખવા. (૫) ઊહઃ–જાણીને યાદ રાખેલ અથ કાં કાં કેવી કેવી રીતે ઘટી શકે છે તેની વિચારણા. (૬) અપેાહ:-જાણીને યાદ રાખેલ અથ કયાં કયાં ધ્રુવી કેવી રીતે નથી ઘટતા તેની વિચારણા. દા. ત. પ્રમાદથી પ્રાણના નાશ હિંસા છે. અહીં કેવળ પ્રાણુનાશને હિંસા નથી કહી, પણ પ્રમાદથી થતા પ્રાણુનાશને હિંસા કહી છે. આમાં પ્રમાદની પ્રધાનતા છે. આથી જ્યાં પ્રમાદ હાય ત્યાં પ્રાણુનાશ ન થાય તેા પણ (ભાવ) હિંસા છે. કારણ હિંસાનુ' કારણ વિદ્યમાન હૈાવાથી હિંસાના અથ ઘટે છે. આવા પ્રકારની વિચારણા ગ્રહ છે. જ્યાં પ્રમાદ નથી ત્યાં માહ્યથી પ્રાણના નાશ થાય તે પણ વાસ્તવિક હિંસા નથી. કારણુ કે હિંસાનુ` મુખ્ય કારણ પ્રમાદ ન હાવાથી હિંસાના મુખ્ય અર્થ ઘટી શકતા નથી. આવા પ્રકારની વિચારણા અપેાહ છે. (૭) અવિજ્ઞાન:-ઊહ-અપેાહથી થયેલું. શ્રમ, સ ́શય અને વિપર્યાસ વગેરેથી રહિત યથાર્થ જ્ઞાન. (૮) તત્ત્વજ્ઞાનઃ— ઊઠું, અપેાહ અને અથ વિજ્ઞાનથી આ એમ જ છે” એવા નિર્ણય, ’
kr
66
Jain Education International
For Private & Personal Use Only
ગાથા-૪-૫
www.jainelibrary.org