________________
: ૪૨૪ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૪-૫
જીવ પિતાની શુભ ભાવની વૃદ્ધિ અને શાસનની પ્રભાવના એ બે માટે મંદિર કરાવે છે. વજન–પરિવાર ખરાબ હેય તે જિનમંદિર કરાવવામાં આ બે લાભ ન થાય. માટે સ્વજન-પરિવાર સારો હવે જોઈએ.
(૨) ધનવાના–મંદિર બંધાવનાર ધનવાન ન હોય તો શરૂ કરેલું મંદિર નિર્માણનું કાર્ય પૂરું કરી શકે નહિ. આથી તેને ખેદ થાય. બીજાની પાસેથી ધન માગીને કાર્ય પૂરું કરે તે લોકમાં હાંસીપાત્ર બને, અજ્ઞાન લેક જિનમંદિર બંધાવવાના બહાને પૈસા લઈને પિતાના કુટુંબનું પિષણ કરે છે એવી અનેક કુશંકાઓ કરે.
(૩) કુલીન –મંદિર બંધાવનાર ઉત્તમ કુળમાં જન્મેલા હવે જોઈએ. તેવા વિશિષ્ટ ઉત્તમ કુળમાં ઉત્પન્ન ન થયો હોય તે પણ નિવકુળમાં ઉત્પન્ન થયેલે ન હૈ જોઈએ. કારણ કે નિંદ્યકુળમાં ઉત્પન્ન થયેલ જીવે બંધાવેલું મંદિર લોકમાં આદેય બનતું નથી.
(૪) અક્ષુદ્રા-અશુદ્ર એટલે કુપણુતારહિત. કૃપણ જીવ ઉચિત દ્રવ્યવ્યય ન કરી શકવાથી મંદિર બંધાવે નહિ, અને બંધાવે તે પણ શાસનપ્રભાવના ન કરી શકે. અથવા અક્ષુદ્ર એટલે ક્રૂરતા હિત. ક્રૂર જીવ બીજાને સંતાપ પેદા કરનારે હોવાથી લોકો તેના પ્રત્યે દ્વેષવાળા બની જાય. આથી તેના બંધાવેલા મંદિર ઉપર પણ છેષ કરે.
(૫) ધ્રબળવાન એટલે ધીરજ રૂપ બળથી યુક્ત, અર્થાત્ ચિત્તની સમાધિ રૂપ બળથી યુક્ત. આવો જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org