SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૪-૫ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૨૩ : આથી પરલોક સંબંધી વિધિમાં આપવચનથી જ પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે. કહ્યું છે કેयस्मात् प्रवर्तकं भुवि, निवर्तकं चांतरात्मनो वचनम् । ધર્મતતસંસ્થ, મૌન ચૈતf vમમ્ - ૨-૧૩ / (આગમની આરાધનાથી જ ધર્મ થાય છે,) કારણ કે લોકોને સ્વાધ્યાય, ધ્યાન આદિ ધર્મકાર્યમાં પ્રવતવનાર અને હિંસાદિ પાપ કાર્યોથી અટકાવનાર આગમ છે. આથી ધમ આગમમાં જ છે અને સર્વ કહેલાં આગમો જ મુખ્ય છે.” (૩) - જિનભવન કરાવવાને યોગ્ય જીવનું સ્વરૂપ :अहिगारी उ गिहत्थो, सुहसयणो वित्तसंजुओ कुलजी । अक्खुद्दो धिइबलिओ, मइमं तह धम्मरागी अ॥ ४ ॥ गुरुपूयाकरणाई, सुस्सूसाइगुणसंगओ चेव ।। णायाहिगयविहाणस्स धणियमाणप्पहाणो य ॥ ५ ॥ શુભવજન, ધનવાન, કુલીન, અક્ષુદ્ર, ધર્યબલવાન, બુહિ. શાળી, ધર્મરાગી, ગુરુપૂજાકરણરતિ, શુશ્રુષાદિગુણયુક્ત, વિધિજ્ઞાતા અને અતિજિનાજ્ઞા પ્રધાન ગૃહસ્થ જિનમંદિર બંધાવવાને યોગ્ય છે. (૧) શુભસ્વજન એટલે સારા સ્વજન-પરિવારવાળો. ખરાબ સ્વજન-પરિવાર લેકવિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ કાર્યો કરે. આથી જિનમંદિર બંધાવવામાં શુભ ભાવની વૃદ્ધિ ન થાય અને શાસન પ્રભાવના પણ ન થાય. વિવેકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy