SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૨૨ : ૭ જિનભવનવિધિ-પોંચાશક ગાયા ઉત્તર:- આનાના ઉદ્ભ ઘનથી દ્રવ્યસ્તવ કરવામાં પણ રાષ લાગે, અન્ય જીવ દ્રવ્યસ્તવ કરે તે। તેમાં આજ્ઞાનું આ વચનનું ઉદ્યઘન છે. આજ્ઞાના પાલનમાં જ ધમ છે. દ્રચસ્તવમાં આજ્ઞા આ પ્રમાણે છે. – अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणे, दव्वथप कुषदितो ॥ १ ॥ : (પચા॰ ૬-૪ર) ' અપૂર્ણ સયમવાળા દેશવિરતિ શ્રાવકાને દ્રવ્યસ્તવ સ`ગત જ છે. દ્રુન્યસ્તવ સ`સાર ઘટાડનાર છે. તેમાં કંઈક હિંસા હૈ।વા છતાં કૂપના દૃષ્ટાંતથી લાભ જ છે.” (૨) આજ્ઞાનું મહત્ત્વ : आराहणार तीए, पुष्णं पावं विराहणाए उ । Ë ધમ્માં, વિોર્થ વૃમિત્ત ્િ । ૩ ।। આમની આજ્ઞાના પાલનથી શુભકર્મના મધ થાય છે, અને ઉદ્ભ'ધનથી અશુભકમના બંધ થાય છે. આ પ્રમાણે આમની આજ્ઞામાં ધમ અને આજ્ઞાભ'ગમાં અધમ એ ધનુ રહસ્ય છે એમ બુદ્ધિશાળી પુરુષાએ જાણવું. કારણુ કે પરલાક સ’બધી વિધિમાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણુ નથી, તથા આસ (રાગ-દ્વેષ રહિત અને સર્વજ્ઞ) સિવાય કોઈનું વચન માની શકાય નહિ, કારણ કે અસત્ય પણ હાય. : ટીકાકાર ભગવંતે અહી આ લાકના ઉલ્લેખ કરીને એ જણાવ્યું કે સાધુ જિનભવન કરાવવાને યાગ્ય નથી, કિંતુ ગૃહસ્થ છે. ગૃહસ્થમાં દૈવી યોગ્યતા જોઇએ તે ચોથી-પાંચમી ગાથાથી જણાવશે. www.jainelibrary.org Jain Education International રી For Private & Personal Use Only
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy