SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ હું સ્તવિધિ—પોંચાશક ગાયા ૫૦ ભગવાન મહાગુણુવાન હાવાથી દ્વવ્યસ્તવને ચાગ્ય છે એમ થાક જાણીને જે જીવેા દ્રવ્યસ્તવમાં વિધિપૂર્વક જ પ્રવૃત્તિ કરે છે. તેમને ભાવલેશ અનુભવસિદ્ધ છે. અનુભવસિદ્ધ તે ભાવલેશ જિનેશ્વરના ગુણેાના અનુમૈદનથી થાય છે. આનાથી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર સકળાયેલા છે એમ જણાવ્યું, (૪૯) - ૪૨૦ ક ઉપસ હાર : अलमेत्थ पसंगेणं, उचियत्तं अपणो मुणेऊणं । દોષિ મે હાયવા, મવિશ્ચં યુગોળ 1! ૧૦ || હવે અહી... વધારે કહેવાની જરૂર નથી. સસારના અંત લાવવા માટે સાધુ અને શ્રાવકે પેાતાની ચાગ્યતા જાણીને ચેાગ્યતા મુજબ દ્રવ્ય-ભાવ અને સ્તવ કરવા જોઇએ. પ્રશ્ન :- મૂળ ગાથામાં ઘુષજ્ઞન એવા શબ્દ છે. એના બુદ્ધિમાન લેાક એવા અથ થાય. તે। અહીં યુષજ્ઞન શબ્દના સાધુ-શ્રાવક અથ કેમ કર્યો? ઉત્તર ઃ- સમ્યગ્દર્શનથી પવિત્ર અનેલા મેધ જ વાસ્તવિક ખાધ છે, સાધુ-શ્રાવકના માધ સમ્યગ્દર્શનથી પવિત્ર અનેલા હૈ।વાથી પરમાર્થથી સાધુ-શ્રાવક જ આધવાળા બુદ્ધિમાન છે. આથી અહીં ખુષજન શબ્દના સાધુ-શ્રાવક અથ કર્યો છે. (૫૦) + अनेन ज्ञानपूर्वैव क्रिया सम्यगित्युक्तं भवति ॥ For Private & Personal Use Only Jain Education International આજની કુલ ફરી મને www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy