SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૪૯ ૬ સ્તવવિધિ—પંચાશક : ૧૯ : પ્રશ્ન - ચંદનાદિથી પૂજા દ્રવ્યસ્તવ છે, પણ “સંત”નુfair+ મr) (વિદ્યમાન ગુણોનું પરમભક્તિથી કીર્તન કરવું એ ભાવસ્તવ છે.) એ વચનથી ચિત્યવંદન વગેરે ભાવસ્તવ છે. તે અહીં ચૈત્યવંદનાદિને દ્રવ્યસ્તવ કેમ કહ્યાં ?. ઉત્તરઃ- ચંદનાદિની પૂજા રૂપ દ્રવ્યસ્તવ પછી કરવાનાં હેવાથી અહીં અપેક્ષાએ ચિત્યવંદનાદિને દ્રવ્યસ્તવ કહ્યાં છે. પ્રશ્ન :-અહી ગાથામાં કં ઈક એમ ચિત્યવંદનને સાક્ષાત ઉલ્લેખ કર્યો અને ચંદનાદિપૂજાનો આદિ શબ્દથી નિદેશ કર્યો તેનું શું કારણ? ઉત્તર:-ભાવલેશને (અ૮૫ શુભભાવને ત્યવંદનાદિમાં બહુ વ્યક્ત અનુભવ થાય છે. જ્યારે ચંદનાદિપૂજામાં શુભભાવલેશ હોવા છતાં તેને એટલે વ્યક્ત અનુભવ થતો નથી. આ ભેદ દર્શાવવા અહીં ચિત્યવંદનનો સાક્ષાત્ ઉલ્લેખ કરીને ચંદનાદિપૂજાને આદિ શબ્દથી નિદેશ કર્યો છે. પ્રશ્ન - ચિત્યવંદનમાં તથા ચંદનાદિની પૂજામાં ભાવલેશ (અ૯પ શુભભાવ) થાય છે તેમાં પ્રમાણ શું? ઉત્તર - આગમાક્ત વિધિપૂર્વક ચિત્યવંદનાદિ કરનારાઓને તેનાથી થતો ભાવલેશ અનુભવસિદ્ધ છે. (૪૮) દ્રવ્યસ્તવથી ભાવલેશ થવામાં હેતુ - दव्वत्थयारिहतं, सम्मं णाऊण भयवओ तमि तह उ पयटुंताणं, तब्भावाणुमइओ सो य ॥ ४९ ॥ + આ૦ સામાયિક અ. ભાષ્યગાથા ૧૯૩, ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy