________________
= ૪૦૪ ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૩થી ૩૯
શુભભાવ) ઉપાદેય છે.(-અર્થાત્ જિનભવનાદિ ગૌણ પણે ઉપદેય છે, મુખ્યપણે તો તેનાથી થતો શુભભાવલેશ ઉપાદેય થાય છે.) આ વિષય પહેલાં ૩૩મી વગેરે ગાથાઓમાં જણાવી દીધું છે. (૩૬) - સાધુઓને વ્યસ્ત હોય છે તેમાં ત્રીજુ પ્રમાણ - जं च चउद्धा भणिओ, विणओ उवयारियो उ जो तत्थ । सो तित्थगरे णियमा, ण होइ दव्वत्थयादप्णो ॥ ३७ ॥ एयस्स उ संपाडणहेउं तह चेव वंदणाए उ । पूजणमादुच्चारणमुववणं होइ जइणोवि ॥ ३८ ॥ इहरा अणत्थगं तं, ण य तयणुच्चारणेण सा भणिता । ता अहिसंधारणओ, संपाडणमिट्ठमेयस्स ॥ ३९ ॥ - વિનય સમધિ અધ્યયન વગેરેમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને ઉપચાર એમ ચાર પ્રકારનો વિનય કહ્યો છે. તેમાં જે ઉપચાર વિનય છે તે તીર્થકર વિષે દ્રવ્યસ્તવથી અન્ય નથી, અર્થાત્ દ્રવ્યસ્વરૂપ છે. ઉપચાર વિનયનું સ્વરૂપ આ પ્રમાણે છેतित्थयर सिद्धकुलगण-संघकिरियधम्मनाणनाणीणं । आयरियथेषज्झायगणीणं तेरस पयाणि || अणसायणा य भत्ती, बहुमाणो तह य वण्णसंजलणा । तित्थयरादी तेरस, चउग्गुणा होति बावन्ना ॥
(પ્ર. સા. પપ૦-૫૧) : દશ વૈકાલિક વિનય સમાધિ અ૦ માં જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ અને ઉપચાર એમ પાંચ પ્રકારનો વિનય કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org