________________
: ૪૦૦
૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૩૧-૩૨
આનાથી વિપરીત કહે છે, અર્થાત્ શ્રેષ્ઠ વસ્ત્ર આદિથી થતી પૂજા પૂજન છે અને પુષ્પમાલા આદિથી થતી પૂજા સત્કાર છે એમ કહે છે. બંને અર્થ પ્રમાણે પૂજન-સકાર દ્રવ્યસ્તવ છે. (૩૦)
સાધુને વ્યસ્ત હોય છે તેમાં બીજું પ્રમાણ:ओसरणे पलिमादी, ण चेह जं भगवयावि पडिसिद्ध । તા ઇસમgorગો, વરિયાળ જમતી તે છે રૂ? | ण य भगवं अणुजाणति, जोग मुक्खविगुण कदाचिदपि । ण य तयणुगुणोवि तओ, ण बहुमतो होति अण्णेसि ॥ ३२॥
બલિ આદિથી પૂજા દ્રવ્યસ્ત છે. ભગવાને તેને નિષેધ કર્યો નથી. ભગવાન નિરતિચાર ચારિત્રવાળા હોવાથી અને બલિ આદિથી પૂજા કંઈક સાવદ્ય હોવાથી ભગવાને તેને નિષેધ કર જોઈએ, પણ કર્યો નથી. આથી રાજાદિને આ
વ્યસ્તવ ભગવાનને અનુમત-સંમત છે એમ જણાય છે. કારણ કે અનિષિદમનુમતમ્ = જેને નિષેધ ન થાય તે અનુમત-સંમત છે એ નિયમ છે. સમવસરણમાં રાજા વગેરે બલિ આદિથી ભગવાનની પૂજા કરે છે.
આ વિષે કહ્યું છે કે - राया व रायमञ्चो, तस्तासह पउरजणवओ वावि । दुब्बलिखंडियबलिछडियतंदुलाणाढगं कलमा ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org