________________
૬ સ્તવવિધિ—પચાશક
સાધુને પશુ જિનપૂજનાદિના દશ નથી થયેલ હ પ્રશંસા આઢિ રૂપ અનુમાઇનથી દ્રશ્યસ્તવ છે.
શાયા૩૦
પ્રશ્ન :- સ સાદ્યના ત્યાગ કરનાર સાધુની કંઇક સાવદ્ય દ્રવ્યસ્તવની અનુમાદના પ્રમાણુ હિત હાવાથી ઢાષિત છે.
: ૩૯૯ :
ઉત્તર :- સાધુની દ્રવ્યસ્તવની અનુમાદના નીચે કહેવાશે તે શાસ્ત્રયુક્તિથી શુદ્ધ છે, (૨૮) ચૈત્યવદન નામના શાસ્ત્રમાં અરિહંત ચેઈઆણુ' સૂત્રમાં સાધુને પણું પૂજન-સત્કાર નિમિત્તે કાઉસગ્ગ કહ્યો છે. પૂજન અને સત્કાર દ્રવ્યસ્તવ છે. અર્થાત્ શાસ્ત્રમાં સાધુને દ્રવ્યસ્તવ રૂપ પૂજન-સત્કાર નિમિત્તે કાઉસગ્ગ કરવાનું કહ્યું હેાવાથી સાધુની દ્રવ્યસ્તવની અનુમાદના શાસ્રસ‘મત છે, (૨૯)
પૂજન-સત્કારનું સ્વરૂપ:
मल्लाइरहि पूजा, सक्कारो पवरवत्थमादीहिं | अण्णे विवज्जओ इह, दुहावि दव्वत्थओ एत्थ ॥ ३० ॥ દુદ્દાવિ અસ્થળો હ્ય || ફ્॰ ||
પુષ્પમાલા અાદિથી થતી પૂજા પૂજન છે અને શ્રેષ્ઠ વજ્ર આદિથી થતી પૂજા સત્કાર છે, કેટલાક આચાર્ચી
× લલિતવિસ્તરા વગેરેમાં ઉપદેશ દ્વારા કરાવવાથી પણ સાધુને દ્રવ્યરતવ છે એમ કહ્યું છે.
* જેના ઉપર આચાર્ય શ્રીહરિભદ્રસૂરિની લલિતવિસ્તરા નામની ટીકા છે તે ચૈત્યવન શાસ્ત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org