________________
: ૩૯ :
૬ સ્તવવિધિ–પંચાશક
ગાથા-૧૫
=
=
સ્તવ આપ્તની આજ્ઞાથી બાહ્યા હોવાથી મોક્ષનું કારણ બનતો નથી, અર્થાત્ તેનાથી મેક્ષની પ્રાપ્તિ થતી નથી. (૧૪) અપ્રધાન દ્રવ્યસ્તવથી ફળ બહુ અ૫ મળે છે – भोगादिफलविसेसो, उ अस्थि एत्तो वि विसयमेदेण । તુ ૩ ત જ્ઞા, હૃતિ વાતાવ છે ? | - મનહર વિષય વગેરે ફળ તો અપ્રધાન દ્રવ્યસ્તવથી પણ મળે છે...
પ્રશ્ન :- અપ્રધાન દ્રવ્યસ્તવ આપ્ત આજ્ઞાથી બાહ્યા હોવા છતાં તેનાથી મનોહર વિષયાદિ ફળ કેમ મળે છે?
ઉત્તર :- (વિરમેળ= ) વિષયવિશેષથી તે ફળ મળે છે. દ્રવ્યસ્તવને વિષય વીતરાગ ભગવાન છે. આથી દિવ્યસ્તવને વિષય પ્રધાન છે. વીતરાગ ભગવાન સંબંધી કોઈપણ અનુષ્ઠાન આજ્ઞાબાહ્યા હોય તે પણ સાવ નિષ્ફળ તે ન જ બને. અપ્રધાન દ્રવ્યસ્તવ વીતરાગ ભગવાન સંબંધી હેવાથી આજ્ઞાબાહ્યા હોવા છતાં તેનાથી મનહર વિષ વગેરે ફળ મળે છે. પણ તે ફળ તુચ્છ-અપ છે. કારણ કે તે ફળ તે પ્રકારતરથી=દ્રવ્યસ્તવ સિવાય બાલત૫ વગેરેથી પણ મળે છે. જે બીજા કારણેથી મળતું હોય તે જ જે વીતરાગ સંબંધી અનુષ્ઠાનથી મળતું હોય તો એમાં વીતરાગસંબંધી અનુષ્ઠાનની વિશેષતા શી ? વીતરાગસંબંધી અનુષ્ઠાનની વિશેષતા તે જ કહેવાય કે જે જે બીજાથી ન મળે તે મળતું હોય. એટલે અપ્રધાન દ્રવ્યસ્તવથી મનહર વિષયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org