________________
ગાથા-૧૬
૬ સ્તવવિધિ–પંચાશક
: ૩૯૧ :
વગેરે ફળ મળે છે એમાં કોઈ વિશેષતા નથી. વિશેષતા નથી એટલું જ નહિ, બલકે અપેક્ષાએ ન્યૂનતા છે. કારણ કે જેનાથી મોક્ષફળ મળી શકે તેનાથી ભાગ ફળ જ મળે છે. જેમાંથી દારિદ્રથને દૂર કરનાર મણિ મળતા હોય તેવા સમુદ્રમાંથી કાચને ટુકડો મળે તો શું એ ન્યૂનતા ન કહેવાય ? કાચના ટુકડાની પ્રાપ્તિને સમુદ્રનું ફળ કહેવાય ? ન કહેવાય. જેિ પેઢીથી દરરોજ હજારેની આવક થઈ શકે તેમ હોય તે પેઢીથી માત્ર આજીવિકા ચાલે તેટલું જ રળે તે તે ન્યૂનતા ન કહેવાય ? આને શું કમાણું કહેવાય? ન કહેવાય.] તેમ મોક્ષ આપનાર વીતરાગ ભગવાન સંબંધી અનુષ્ઠાનથી માત્ર ભગફળ જ મળે તો શું તેને ફળ કહેવાય? અવિવેકીઓને ભલે તે ફળ તરીકે દેખાય, પણ વિવેકીઓને તે તે ફળ તરીકે દેખાય નહિ. (૧૫) પ્રધાન દ્રવ્યસ્તવમાં દ્રવ્યપણાની સિદ્ધિઃउचियाणुढाणाओ, विचित्तजइजोगतुल्लमो एस । . ૬ તા ૧૬ શ્વથરો, તાળsqમાવાળો | ૬ - મનઃ- ભાવતવનું કારણ ન બનનાર જિનભવનાદિ અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે એ વાત મગજમાં ઠસી ગઈ. હવે ભાવતવનું કારણ બનનાર જિનભવનાદિ અનુષ્ઠાને દ્રવ્યસ્તવ કેમ ? ભાવસ્તવ કેમ નહિ? એ પ્રશ્ન થાય છે. કારણ કે સાધુઓના લાજસેવા, સ્વાધ્યાય વગેરે ગ ભાવસ્તવ છે, અને (ભાવસ્તવના કારણ રૂપ) જિનભવનાદિ અનુષ્ઠાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org