SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૪ ૬ સ્તવવિધિ-પંચાશક : ૩૮૯ : ખરાબ ભાવના કારણે આવી અવસ્થાને પામ્ય અને સંસારમાં પરિભ્રમણ કરશે.” આમ વિચારીને તેના માલિકે પાસેથી તેને છોડાવ્યો. ત્યાર પછી તેમણે આવું સંસાર નિવેદનું કારણ પામીને તે જ વખતે વિષયસુખને ત્યાગ કરીને પ્રત્રજ્યા લીધી. ત્યારબાદ સફગતિની પરંપરા પામી ટુંકા કાળમાં એ બધા મોક્ષ પામશે. ઊંટને જીવ અભવ્ય હેવાથી સંસાર-અટવીમાં પરિભ્રમણ કરશે. (૧૩) પ્રસ્તુત વિષયને ઉપસંહાર:अपाहण्णा एवं, इमस्स दव्वत्थवत्तमविरुद्ध । आणाबज्झत्तणओ, न होइ मोक्खंगया णवरं ॥ १४ ॥ આ પ્રમાણે અપ્રધાનતા (-અગ્યતા) અર્થ માં પણ દ્રવ્ય શબ્દને પ્રયોગ થતો હોવાથી ભાવસ્તવનું કારણ ન બનનાર અનુષ્ઠાને ભાવતવની ગ્યતા રહિત હેવાથી એમને દ્રવ્યસ્તવ તરીકે માનવા એ યોગ્ય છે. પ્રશ્ન - આ રીતે ભાવતવનું કારણ બનનાર અgછાને પણ દ્રવ્યસ્તવ છે અને ભાવસ્તવનું કારણ ન બનનાર અનુષ્ઠાને પણ દ્રશ્યસ્તવ છે, તે એ બેમાં ભેદ છે ? ઉત્તર:- ભાવસ્તવનું કારણ બનનાર દ્રવ્યસ્તવ મોક્ષનું કારણ બને છે. જ્યારે ભાવસ્તવનું કારણ ન બનનાર દ્રવ્ય આ બંને અનુક્રમે પ્રધાન દ્રવ્યસ્તવ અને અપ્રધાન દ્રવ્યસ્તવ શબ્દથી ઓળખાય છે. એટલે એ બેમાં આ રીતે શબ્દભેદ પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy