________________
ગાયા-૯ ૬ સ્તવવિધિ—પચાશક
: ૩૩:
બુદ્ધિમાન મનુષ્યે સર્વ પ્રવૃત્તિમાં સદા ઉચિત જ કરવું જોઈએ. ઉચિત કરવાથી અવશ્ય લની-સાધ્યની સિદ્ધિથાય છે. ઉચિત કરવું એ જ આપ્તની આજ્ઞા છે. આથી ચિત કરવું એ આપ્તની આજ્ઞાની આરાધના-પાલન છે. અહીં મુખ્યપણે માક્ષ સાધ્ય છે, અને માક્ષના કારણ તરીકે ધમ સાધ્ય છે. અથ અને કામ મુખ્ય સાધ્યું નથી, આનુષ'ગિક સાધ્ય છે. ધર્મોપદેશમાં મનુષ્યાની મુખ્યતા હેાવાથી મૂળ ગાથામાં મનુષ્ય શબ્દના ઉલ્લેખ કર્યો છે. મનુષ્યના ઉપલક્ષણુથી ખધા પ્રાણીએ સમજવા. બુદ્ધિરહિત જીવ ઔચિત્યનું પાલન ન કરી શ માટે અહી. બુદ્ધિમાન ' એમ કહ્યુ` છે. (૮)
>
બહુમાન્ય અનુન્નાન વ્યસ્તવ નથી :~
जं पुण एयत्रिउत्तं, एगतेणेव भावसुष्णंति । તંત્રિતમ વિના તળો, ભાવથથાઓૢતો ોય || o ||
જે અનુષ્ઠાન ઔચિત્યથી રહિત છે અને સથા મહુ માન શૂન્ય છે તે અનુષ્ઠાન જિનસ'અ'ધી ડાય તે પ દ્રવ્યસ્તવ બનતુ' નથી. જે સદા બહુમાન શૂન્ય ન હેાય= ઘેાડા પણું બહુમાનવાળું હોય તે અનુષ્ઠાન કથ'ચિત્ ઔચિત્યથી રહિત હૈાય તે પણ દ્રવ્યસ્તવ બને છે. આથી અહી સથા બહુમાનશૂન્ય એમ કહ્યું છે, (4)
* एकान्तेनैव सर्वथैव, भावशून्यं बहुमान शून्यं, एकान्तग्रहणाद् भावलेशयुक्तस्य कथंचिदौचित्यवियुक्तस्यापि
द्रव्यस्तवत्वमाह ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org